ગુજરાત સરકાર ની FixPay નીતિ એ ભારતીય બંધારણના હાર્દ સમાન કામ સમાન વેતન નું સીધું ઉલ્લંઘન છે. જો મોંઘવારી સ્થ��ર નથી, જવાબદારીઓ ફિક્સ નથી તો વેતન શા માટે ફિક્સ? સસ્તો શ્રમ મેળવવાની સરકારની આ સસ્તી નીતિ નાબૂદ થવી જોઈએ.
@devanshijoshi71
@Jamawat3
#GenZ_Against_Fixpay_Gujarat