સરકારશ્રીને અભિનંદન! 🎉
મોંઘવારીમાં તો દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે, દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે.
બસ એક જ ક્ષેત્રમાં સરકારની નીતિ અડગ છે… ફિક્સ પગાર! 😏
મોંઘવારી વધે એ વિકાસ, પણ કર્મચારીનો પગાર વધે એમાં શું મુશ્કેલી છે સાહેબ?
@CMOGuj#Remove_Fixpay_in_gujarat
ગુજરાતના ફિક્સ પગાર કર્મચારીઓના કેસમાં વહેલી સુનાવણી અને ઝડપી ન્યાય મળે તે માટે એડવોકેટ ઓન રેકોર્ડ શ્રી પ્રશાંત ભૂષણજીને વ્યક્તિગત ક્ષમતાએ ઈમેઇલ દ્વારા વિનંતી કરવામાં આવી છે.
આશા છે કે આ દિશામાં શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે.
#RemoveFixPayGujarat#GenZ_Against_Fixpay_Gujarat
જોવો જોવો સાહેબ, રેલી, સભા, ઉજવણી, સુશોભનમાં લાખો કરોડો નો ધુમાડો પ્રજાના ખર્ચે કરે છે સરકાર...
પણ પ્રજાનું કામ કરતા સરકારી કર્મચારીઓ માટે ફિક્સ પે જેવી શોષણકારી નીતિ થોપી દીધી, આર્થિક બોજ વધુ હોવાને નામે...
#GenZ_Against_Fixpay_Gujarat#Remove_fix_pay_in_gujarat@BJP4Gujarat
દૂધ, ગેસ, પેટ્રોલ, ડીઝલ, ખાદ્યતેલથી લઈને દવાઓ સુધી દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. મોંઘવારી બધાને નડે છે, તો ફિક્સ પગારના કર્મચારીઓને કેમ નહીં?
@Bhupendrapbjp સાહેબ, ફિક્સ પગારના કર્મચારીઓ પણ માણસ જ છે. થોડી સંવેદના બચી હોય તો દાખવો 🥹
@sanghaviharsh#GenZ_Against_Fixpay_Gujarat
23 વર્ષના જાહેર જીવનની ઉજવણી માટે જાહેરાત પાછળ ₹8.81 કરોડ ખર્ચાય છે
પણ નવા ભરતી થયેલા કર્મચારીને 5 વર્ષ સુધી Fix Pay પર રાખી પગારમાં કરકસર!
જાહેરાત માટે કરોડો છે
પણ કર્મચારીના હકના પગાર માટે પૈસા નથી?
આ કેવી પ્રાથમિકતા?
@Bhupendrapbjp@KanuDesai180#GenZ_Against_Fixpay_Gujarat
5 વર્ષ સુધી ફિક્સ પગાર,
પણ મોંઘવારીને કોઈ ફિક્સ પગાર નથી!
ઘરનું ભાડું, પેટ્રોલ, દવાઓ અને જવાબદારીઓ દર વર્ષે વધે છે.
સરકારનો જવાબ એક જ: 5 વર્ષ રાહ જુઓ!
આ ન્યાય છે કે યુવાનોની મજબૂરી?
@CMOGuj@sanghaviharsh#GenZ_Against_Fixpay_Gujarat
શાકભાજીના ભાવ દર અઠવાડિયે અપડેટ થાય છે… 🥦
પેટ્રોલના ભાવ વારંવાર બદલાય છે… ⛽
ઘરભાડું દર વર્ષે વધે છે… 🏠
પણ સાહેબ, ફક્ત ફિક્સ પે કર્મચારીના પગારનું જ સોફ્ટવેર વર્ષોથી અટકી ગયું છે!
સ્ક્રીન પર એક જ મેસેજ આવે છે…
'NO UPDATE AVAILABLE' 😂💔
#GenZ_Against_Fixpay_Gujarat
5 વર્ષ માટેનો Fix-Pay…પગાર નહીં કોઈ ગુના ની સજા જેવો લાગે @Bhupendrapbjp
20 વર્ષ પછી પણ Fix જ! 🤐
કામ કાયમી, જવાબદારી કાયમી,
પણ પગાર હજુ પણ Fix-Pay!
આ વ્યવસ્થા છે કે કર્મચારીની સજા?
હવે Fix-Pay નહીં,
ન્યાય જોઈએ.
#Remove_fix_pay_in_gujarat#Remove_Fixpay_in_gujarat
૨૦૦૬થી Fix-Payના નામે શરૂ થયેલી વ્યવસ્થા માટે
વર્ષો વીતી ગયા…
આ માત્ર પગારનો પ્રશ્ન નથી.
આ સમાનતા, સન્માન અને ન્યાયનો પ્રશ્ન છે…
Fix-Payનો અંત ક્યારે??
રામનો ન્યાય ક્યારે???
#GenZ_Against_Fixpay_Gujarat
સમાન કામ માટે સમાન વેતન એ માત્ર માંગ નથી, પરંતુ ન્યાય અને સમાનતાનો સિદ્ધાંત છે.
ગુજરાત સરકાર ફિક્સ પે કર્મચારીઓની વેદના સમજે અને ફિક્સ પે પ્રથા સંપૂર્ણપણે નાબૂદ કરે.
#GenZ_Against_Fixpay_Gujarat