#શિક્ષણમાં_ગુજરાત_દેશમાં_ચોથા_નંબરે
પણ છેલ્લેથી🥹
માનનીય શિક્ષણ પ્રધાન શ્રી @kuberdindor સાહેબ હવે તો કાયમી શિક્ષકોની ભરતી સત્વરે પુર્ણ કરો. સાથે જણાવવાનું કે આપશ્રીને ટાટ પાસ ઉમેદવારો નમ્ર વિનંતી કરીએ છીએ કે 6200 જેટલી જગ્યાએ જુના શિક્ષક અને આચાર્યની બદલી કર્યા બાદ જે જગ્યાઓ ખાલી પડે છે તે તમામ ખાલી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયક ભરતી -2024 માં વધારો કરીને સામેલ કરી અમોને ન્યાય આપવામાં આવે.
@Bhupendrapbjp@prafulpbjp
@tejasmajithiya5@kuberdindor શિક્ષકો ni જગ્યાઓ ખૂબ khali che thata बदली na કારણે khali થનાર 6200 જગ્યાઓ ચાલુ ભરતી ma વધારી app એથી ઉંમરના ઊંબરે ઉભેલા બેરોજગાર ne એક તક mle... Ek તક apva વિનંતી.... 6200 જગ્યા વધારો
સર @kuberdindor
જગ્યા માં વધારો કરો કરવો અનિવાર્ય છે કારણ કે -ખાલી જગ્યા મોટા પ્રમાણ માં છે
- પાસ થયેલ ઉમેદવાર પણ છે
- બધા વિષય ને યોગ્ય જગ્યા મળે
- TAT માં સામાજિક વિજ્ઞાન માં ખૂબ ઓછી જગ્યા છે ખાલી જગ્યા ની સામે
- તેથી જગ્યા વધારવા વિનતી
https://t.co/9kP8b8Mgev
@irushikeshpatel
માનનીય શિક્ષણ મંત્રી શ્રી@kuberdindor આપશ્રીને ટાટ પાસ ઉમેદવારો નમ્ર વિનંતી કરીએ છીએ કે 6200 જેટલી જગ્યાએ જુના શિક્ષક અને આચાર્યની બદલી કર્યા બાદ જે જગ્યાઓ ખાલી પડે છે તે તમામ ખાલી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયક ભરતી -2024 માં વધારો કરીને સામેલ કરી અમોને ન્યાય આપવામાં આવે.
@Bhupendrapbjp@prafulpbjp
@tejasmajithiya5 Brabr છે... BBA kyay alag and mcom kyay alag... Subject સ્નાતક અનુસ્નાતક ma same હોય to kaik content hoy m j su બાળકો ne ભણાવવાં ai Jay... Bed to game te kre kai bdha layak hoy जरूरी नहीं.... विषयवस्तु pn etli j મહત્વનું 6
#TET1_પાસ_ઉમેદવાર_મિત્રનો_મેસેજ બાબતે મારો મત કહું છું ⤵️⤵️
🫠જો કોઇપણ #વિષય_વિભાગ કે #માધ્યમમાં વધારે જગ્યાઓ આપી છે તો એમની પાછળ જગ્યા મહેકમ અને રોસ્ટર જવાબદાર છે.
🥍#અંદરો_અંદર એકબીજા પ્રત્યે #લડશો તો કશું જ નહીં મળે...
🎯#એકજુથ_બનજો તો ફાયદામાં રહેશો.... બાકી જગ્યાઓ જોવા જઈએ તો હાલની પરિસ્થિતિએ પ્રાથમિક કરતા મા.અને ઉચ્ચ મા. વધી શકે એવી શક્યતા અંશતઃ વધુ દેખાય છે.
🦁#વ્યકિતગત_સ્વાર્થ સાધવા કરતા #સર્વ_હિત વિચારશો તો અવશ્ય સૌ કોઇને ન્યાય પણ મળશે અને કાર્ય સરળ પણ બનશે.
🛑 #વ્યકિતગત ધોરણે #અન્યાય હોય તો એ બાબતે ચોક્કસથી માંગ કરવી જ જોઈ... કેમ કે આટ આટલું ભણતર પછી પણ નોકરી ન મળે તો સ્વાભાવિક છે કે #અવાજ_ઉઠાવવો_જ_જોઇએ.
👉✅સાથે એક વાત એ કહીશ કે બીજાની લીટી ટુંકી કરવા કરતાં પોતાની જ લીટી લાંબી કરો ને....⚠️બીજાને એટલું આપ્યું એના કરતાં અમને કેમ ઓછું આપ્યું એ બાબતે બોલશો તો કોઈપણ વ્યક્તિને પોતાનાં મુદ્દમાં રસ પડશે... આવો મારો વ્યકિતગત મેસેજ છે.
🤗😊કોઈએ #તર્ક,#વિતર્કો અને #પુરતી_માહિતી વગર એકબીજા પર દોષ ન લગાડશો....અમારે કેટલું લડવું એ અમને ખબર જ છે અને #ભુતકાળ અને #વર્તમાન તપાસી લેવું.
#બટેંગે_તો_કટેંગે
📌🎯નોંધ:-અહીંયા રજુ થયેલ મારો વિચાર વ્યકિતગત છે પરંતુ વાત સર્વ હિત બાબતે છે.
Sc, st, obcni જગ્યાઓ આટલી ઓછી અને EWSma આટલી વધારે કેમ?અનામત પ્રમાણે જગ્યાઓ ફાળવવા માંગ.922માથી SC ને માત્ર 9 જ્યારે EWS ne 430જગ્યા ફાળવવામાં આવી છે. આવું કયું રોસ્ટર છે? જો અનામત પ્રમાણે જગ્યાઓ ફાળવવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે ન્યાયની લડત લડવામાં આવશે
@tejasmajithiya5@YAJadeja આટલા જ સાચા પોતાના વચન ઉપર ઉતરી ભરતી પ્રક્રિયા જલ્દી પૂરી કરી નવું સત્ર શરૂ થયા પેલા શિક્ષકોને શાળામાં હાજર કરે એવી આશા અને અપેક્ષાસહ આભાર...