@YAJadeja યુવરાજ સિંહ તમે આગળ વધો...ભાવનગર જિલ્લા માંથી બહાર આવી બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,ગીર સોમનાથ જિલ્લા માં પણ મોટા પ્રમાણ માં આવું જોવા મળશે.... અમારો પૂરો સહકાર છે....અમે આપની સાથે સહમત પણ છે.....
@YAJadeja પેપર ફૂટે તે ખબર તો પડે છે.....1998/2000/2004 માં ભરતી થયેલા કેટલાય લોકો તો કેવું રીતે સરકારી જમાય બની ગયા તે શાલું હજીય સમજાતું નથી....તમને ખ્યાલ હોય તો જણાવજો....
#WeWantOPS સરકારે સમજવું જોઈએ કે કર્મચારી શું ઈચ્છે છે.....કોઈ અસાધારણ માંગણી તો નથી જ.....એક નાનો ધારાસભ્ય પણ 5 વર્ષ મા કરોડપતિ બની જાય...જેને પેન્શન ની જરૂર પણ નથી ....તેને મળે છે....અને કર્મચારી જેનો આજીવન પગાર પણ કરોડ થતો નથી તેને 1500 નું પેન્શન.....remove NPS...

@sdmuna123@nagarpalika_una
સફાઈવેરો લેવામા આવે છે સોસાયટીમાં કોઈ કચરો વાળવા આવતું નથી..... નળ કનેકશન ના ફોર્મ ભરાય ગયા છે હજુ લાઈન મંજૂર નથી થઈ.....ગટર યોજના નો TP scheme 4 મા હજુ કોઈ અતો પત્તો નથી...આવું કેમ???
સાવ આવી અપેક્ષા ન હતી હો...!
ચૂંટણી નું વર્ષ છે અને આમ ચાલશે??🤔

@nagarpalika_una
સફાઈવેરો લેવામા આવે છે સોસાયટીમાં કોઈ કચરો વાળવા આવતું નથી..... નળ કને��શન ના ફોર્મ ભરાય ગયા છે હજુ લાઈન મંજૂર નથી થઈ.....ગટર યોજના નો TP scheme 4 મા હજુ કોઈ અતો પત્તો નથી...આવું કેમ???
સાવ આવી અપેક્ષા ન હતી હો.....!!
ચૂંટણી નું વર્ષ છે અને આમ ચાલશે??🤔
@nagarpalika_una
સફાઈવેરો લેવામા આવે છે સોસાયટીમાં કોઈ કચરો વાળવા આવતું નથી..... નળ કનેકશન ના ફોર્મ ભરાય ગયા છે હજુ લાઈન મંજૂર નથી થઈ.....ગટર યોજના નો TP scheme 4 મા હજુ કોઈ અતો પત્તો નથી...આવું કેમ???
���ાવ આવી અપેક્ષા ન હતી હો.....!!
ચૂંટણી નું વર્ષ છે અને આમ ચાલશે??🤔