આ પરિપત્ર પ્રમાણે જેલ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ કેડર ટુ કેડર મુજબ સરખા ગણવામાં આવે છે.
તો પછી 550 કરોડના ચુંટણીલક્ષી પેકેજમાંથી જેલ કર્મચારીઓને કેમ બાકાત રાખવામાં આવ્યા છે?
ખુંખાર કેદીઓ સાથે હિંમતથી ફરજ બજાવતા જેલ કર્મચારીઓ / અધિકારીઓને પણ પ્રોત્સાહક પેકેજનો લાભ આપો.
સરકાર #LRD નો સંતોષપુર્વક અંત ક્યારે લાવશો? કે પછી હાથે કરીને ભરતીને ગુંચવાડામાં નાખીને યુવાનોને હેરાન કરવામાં જ રસ છે?? છેલ્લા 6-7 વર્ષથી તમે લીધેલા નિર્ણયોને તમારા સિવાય કોઈ નથી સમજી શક્યું. ક્યારેક તો એવો નિર્ણય લો કે જેનાથી યુવાનોને પોતાની સરકાર પર ગર્વ થાય..
@sanghaviharsh
@VikasSahayIPS 2018 ના વેઇટિંગ લિસ્ટમાં નિયમ મુજબ બંને પક્ષનું 20% વેઇટિંગ બહાર પાડ્યું, મતલબ તમે નિયમથી ચાલો છો તો આ નિયમ જગ્યા વધારતી વખતે ક્યાં ગયો હતો, ત્યારે કેમ પુરુષ ઉમેદવારો નહીં દેખાયા.
પુરુષ છીએ તો બસ અન્યાય જ સહન કરવાનો અમારે.
#LRD_Wating@sanghaviharsh@CRPaatil
@VikasSahayIPS 2018 ના વેઇટિંગ લિસ્ટમાં નિયમ મુજબ બંને પક્ષનું 20% વેઇટિંગ બહાર પાડ્યું, મતલબ તમે નિયમથી ચાલો છો તો આ નિયમ જગ્યા વધારતી વખતે ક્યાં ગયો હતો, ત્યારે કેમ પુરુષ ઉમેદવારો નહીં દેખાયા.
પુરુષ છીએ તો બસ અન્યાય જ સહન કરવાનો અમારે.
#LRD_Wating@sanghaviharsh@CRPaatil
ખુશ ખબર ..અમને અસંખ્ય લોકો મેસેજ કરતા હતા એનો જવાબ આવી ગયો….ગુજરાત સરકારના ગૃહવિભાગનાઓની સુચના અન્વયે લોકરક્ષક ભરતી-૨૦૧૮ની ઉમેદવારોની પ્રતીક્ષાયાદી તૈયાર કરવામાં આવી રહેલ છે. જેની વિગત ટુંક સમયમાં વેબસાઇટ https://t.co/nC7D8xupjE ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે
આજ રોજ @LRD WAITING બાબતે વિધાનસભા ગેટ નં ૧ ખાતે રજૂઆત કરવામાં આવી ૮૦+ દિવસ વીત્યા છતાં પણ માત્ર આશ્વાશન હવે અમે રોજ આવી રીતે જ સરકાર પાસે અમારી માંગણી કરીશું.અમે માનસિક તેમજ આર્થિક રીતે સંપૂર્ણ થાકેલ .આવનારા સમય માં નિરાકરણ નહિ આવે તો ના છૂટકે અન્ન નો ત્યાગ કરીશું તો નવાઈ નહી.