B2C સર્વિસ એટલે દુકાનદારોને 'ડિપોઝિટ લઈને' આપવામાં આવતો લાઈટ/ગેસ/રેલ્વે સેવા જેવી વધારાની આવકનો વિકલ્પ; જ્યારે 'ડિપોઝિટ લીધા વીના' યુવાનોને અપાતી રોજગારની એ જ તક એટલે ઈ ગ્રામ યોજનાનાં વાહકો વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર (VCE) નું વ્યવસાયિક કામ (નોકરી નહી)
વ્યાખ્યા પર્યાપ્ત છે!
• પંચાયત વિભાગ દ્વારા #VCE ની હક્કની લડત ને દબાવવા નો પ્રયાસ.
• જે #VCE હાલ ફરજ બજાવે છે એમનું ભરપૂર શોષણ કર્યુ.
• 16 વર્ષ કામ કરાવ્યું અને હક્ક માંગ્યો એટલે હવે નવા #VCE લઈને એમનું પણ ભરપૂર શોષણ કરશે.🤔
#ગજબનો_નિર્ણય#VCE#હડતાળ@VCEGUJARATSTATE@VCE69672466
પંચાયત વિભાગ દ્વારા #VCE ની હક્કની લડતને દબાવવાનો પ્રયાસ.
માંગણીઓ સ્વીકારીને ન્યાય આપવાની જગ્યાએ બીજાને નવા લેવા માટે પત્ર કરાયો.
#VCE હાલ ફરજ બજાવે છે એનું ભરપૂર શોષણ કર્યુ. 16 વર્ષ કામ કરાવ્યું અને હક્ક માંગ્યો એટલે હવે નવા #VCE લઈને એમનું શોષણ કરશે.
#ગજબનો_નિર્ણય#VCE#હડતાળ
#હડતાળ
27 વર્ષથી શાસન કરતી @BJP4Gujarat ની ગુજરાત સરકાર બોલેલુ વચન પાડશે??
કે પછી ગ્રામ પંચાયત #VCE ને આપેલ સકારાત્મક નિર્ણય લેવાની બાંહેધરી એ ખોટું આશ્વાન હતું??
તા.11/5/22 થી અચોક્કસ મુદતની હડતાળ સાથે તમામ ગ્રામ પંચાયત માં #Digital સેવાઓ બંધ..
@Bhupendrapbjp @brijeshmeja1