#1900GradePay_GSRTC
GSRTC ના ડ્રાઈવર અને કંડકટર જેવા પાયાના કર્મચારીઓને વર્ગ- 3 માં ગણીને 1900 ગ્રેડ-પે પ્રમાણે 19950 પગાર આપો.હાલ 25000 જેટલા ફિક્સ કર્મચારીઓનું 16000 આપીને હળહળતો અન્યાય કરવામાં આવે છે, બીજા બધા કર્મચારીઓને વર્ગ-3 પ્રમાણે અમને પણ સરખો પગાર ધોરણ મળવો જોઈએ.🙏🙏🙏
#1900GradePay_GSRTC
સાહેબ વિકાસની વાતો કરતી સરકાર કહેછે કે કોઈ પણ કર્મચારીનું શોષણ અમારી સરકાર કરતી નથી .તો પછી એસ.ટીના વર્ગ ત્રણ ના કર્મચારીઓને ૧૯૯૫૦ ફિક્સ માં અને કાયમી થયેલા ને ૧૯૦૦-૫૨૦૦-૨૦૨૦૦ મુજબનો પગાર કેમ આ સરકાર આપતી નથી ?શું આ શોષણ નથી ?આનો ન્યાય ક્યારે ?
#1900GredePay_GSRTC
સરકારશ્રી ના ફિક્સ પગારની નીતિ મુજબ ૪૫૦૦ ના ૫૩૦૦ પગાર(૧૬/૧૦/૨૦૧૧)ના મિજબ ૫૩૦૦ના૭૮૦૦(૨૦/૧૦/૨૦૧૪)ના ઠરાવ મુજબ કર્યા૭૮૦૦+૨૨૦૦= ૧૦૦૦૦/- (૨૦/૧૦/૨૦૧૫) ના ઠરાવ મુજબ કર્યા.૧૦૦૦૦/ ના ૧૯૯૫૦/- (૧૮/૦૧/૨૦૧૭) ઠરાવ મુજબ કર્યા.આ મુજબ અમોને 19950 ફિક્સ પગાર મળવાપાત્ર છે.