@Nitinbhai_Patel#1900GradePay_GSRTC
GSRTC મા 24 કલાક દરમિયાન એક વાર ઘર નો રોટલો ખાઈ ને દેશના લોકો ની સેવા કરીઅે છે પણ અમારાપરિવાર 24 કલાક મા 2 વાર જમીશકે અેની જવાબદારી સરકારની છે પણ એમા પણ સરકાર નિષ્ફળ રહી ગઈ અને અમે ભીખ નથી માગતા હકક નુજ માગીએ છે19950&1900 હક્ક સે
માનનીય મુખ્યમંત્રી શ્રી અને ડેપ્યુટી CM સાહેબ
ગુજરાત ના G.S.R.T.C સિવાય અન્ય નિગમમાં વર્ગ-3 માં 1900 Grad pay અને 19950 ફિક્સ પગાર 5 પાંચ વર્ષ માટે તો સાહેબ અમારી સાથે જ કેમ અન્યાય ?
માત્ર 16000 હજાર ફિક્સ અને એરિઅસ પણ નઈ? #1900GradePay_GSRTC
#1900GradePay_GSRTC અમે gsrtc ના ડાઇવર કંડક્ટર ને સપોર્ટ કરીયે છીએ .તેમને ન્યાય આપો.1900 ગ્રેડ પે ના તે હકદાર 6.તેમની સાથે આવો અન્યાય ના કરો.સરકાર ફિક્સ નીતિ મુજબ 19950/.વેતન આપો સફાઈ કામદાર કરતા પણ ઓછો પગાર આપી તેમેને નીચું ના દેખાડો. રોજિંદા મુસાફર @vnehra@rcfalduofficial
#1900GradePay_GSRTC
તુજ હવે આધાર છે , બસ હવે છેલ્લો પડકાર છે.
એસ.ટી.ના કર્મચારી તૈયાર છે,માત્ર યુદ્ધ જ ઉદ્ધાર છે
આંધળી સરકાર ને , પથ દેખાડવાનો છે.
બહેરી સરકાર ને , યોવન નો અવાજ સંભળાવા નો છે.
મૂંગી સરકાર ને, જગાડવાની છે,
જય થશે સત્યની જય કર્મચારીઓની થશે @CMOGuj@Nitinbhai_Patel
#1900GradePay_GSRTC
તુજ હવે આધાર છે , બસ હવે છેલ્લો પડકાર છે.
એસ.ટી.ના કર્મચારી તૈયાર છે,માત્ર યુદ્ધ જ ઉદ્ધાર છે
આંધળી સરકાર ને , પથ દેખાડવાનો છે.
બહેરી સરકાર ને , યોવન નો અવાજ સંભળાવા નો છે.
મૂંગી સરકાર ને, જગાડવાની છે,
જય થશે સત્યની જય કર્મચારીઓની થશે @CMOGuj@Nitinbhai_Patel