ગુજરાતનાં નાગરિકોનાં પ્રાણપ્રશ્નોને ખુબ જ બુલંદ અવાજથી વાચા આપતા તેમજ સ્થાનિક અને રાજ્યની પરિસ્થિતિઓ પર પોતાની બેબાક વિચાર રજૂ કરતા યુવાનેતા મયુર જોશીની દિવંગત આત્માને શાંતિ અર્પે એજ પ્રભુને પ્રાર્થના
@OfficialGsrtc Maherbani kari ne koik ne badnam karta vichar karjo. Corona na aa time ma jetla loko apdi seva mate bahar chhe eva darek vyakti bhagwan Saman chhe to koik na pet upar patu Marta pahela tame sacha chho eni Khatri kari levi. Salute chhe aa vyakti ne.. 🙏
મુખ્યમંત્રી ને ફરવા માટે 190 કરોડનું વિમાન હોય,
પ્રધાનમંત્રી ને ફરવા માટે 9000 કરોડ નું વિમાન હોય,
ધારાસભ્યો ને ફરવા ઇનોવા ક્રિસ્ટા મળતી હોય આ બધા નો ખર્ચો ઉપાડતી જનતાને જો સમયસર શબવાહિની અને સ્મશાન માં જગ્યા પણ ન મળે તો પ્રજાએ આત્મમંથન કરવાની જરૂર છે. 🙏
18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી.રીલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કરનાર સુ.શ્રી. સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુંક અપાઈ,નવી જવાબદારી માટે સરિતાને હાર્દિક શુભકામનાઓ.
@nayanpatel_tv@GulabsinhRajput @Khyati_Tushar28 @CMOGuj@narendramodi@sandeshnewsજુવો આ આપણા cm રૂપાણી સાહેબ નું રાજકોટ
જ્યાં આજ રોજ 16/10/2020 ના દિવસે ફોરવિલ ચાલક લુખાવો એક એસ.ટી બસ ખેડબ્રમ્હા-જૂનાગઢ રૂટ ના ડ્રાઈવર ને ખુલ્લેઆમ પાઇપ વડે માર મારી રહ્યો છે અને બેફામ ગાળું બોલે
માન્ય યુનિયન ના મહાનુભાવો ને નમ્ર અરજ છે કે ફિક્સ પગાર માં વધારો કરો તો ડ્રાઈવર અને કંડક્ટર બંને ને 19950કરો. ડ્રાઈવર ને 19950અને કંડક્ટર ને માત્ર 16224આવો ભેદભાવ કરવો ખોટી બાબત છે કંડક્ટર ને માત્ર 224રૂપિયા નો વધારો કરી હજુ પણ નુકશાન કરવાનું ચાલુ રાખવું??? #1900GradePay_GSRTC
ST ગુજરાતના ખૂણે ખૂણે ફરી જનસેવા કરે છે, કંડકટર_ડ્રાઇવર સરકારના પડખે ઉભા છે; ભલે પુર સંકટ, દુષ્કાળ કે કોરોના જેવી મહામારી કેમ ન હોય?
આ કર્મયોગી નિષ્ઠાથી કાર્ય કરે છે.
સાહેબ @vijayrupanibjp, અમારી માંગણી
#1900GradePay_GSRTC પૂરી કરો.@narendramodi અમને ન્યાય આપો