मीडिया चैनल के भाऊ-भाऊ करने वाले पत्रकार की नौकरियाँ सुरक्षित है. जिनको नफरत फैलाने के लिए करोड़ों रुपए मिल रहे हैं, उन लोगों को आपकी आर्थिक स्थिति की कोई परवाह नहीं. जीडीपी जितना भी घटे, इनकी नौकरी तो सुरक्षित है. लेकिन क्या आपका खाली पेट नफरती कीड़ों से भरेगा या रोटी-नौकरी से?
#1900GradePay_GSRTC
(નિગમ/સંસ્થા)ડ્રાઇવર-કન્ડક્ટર ના પગાર -16000 ફિક્સ.
.AMC /BMCડ્રાઈવર-કન્ડક્ટર ના પગાર -19950 ફિક્સ ગ્રેડ પે-(1900-5200)Vs ,PGVCL(નિગમ/સંસ્થા)વર્ગ-3 પગાર (25000-57000)
ST ના કર્મચારી નો સુ વાંક?
#1900GradePay_GSRTC
સરકારશ્રી ના ફિક્સ પગારની નીતિ મુજબ ૪૫૦૦ ના ૫૩૦૦ પગાર(૧૬/૧૦/૨૦૧૧)ના મિજબ ૫૩૦૦ના૭૮૦૦(૨૦/૧૦/૨૦૧૪)ના ઠરાવ મુજબ કર્યા૭૮૦૦+૨૨૦૦= ૧૦૦૦૦/- (૨૦/૧૦/૨૦૧૫) ના ઠરાવ મુજબ કર્યા.૧૦૦૦૦/ ના ૧૯૯૫૦/- (૧૮/૦૧/૨૦૧૭) ઠરાવ મુજબ કર્યા.આ મુજબ અમોને 19950 ફિક્સ પગાર મળવાપાત્ર છે.
#1900GradePay_GSRTC ભારત દેશને આઝાદી મળી નહોતી, પરંતુ મેળવવામાં આવી હતી. એવી જ રીતે આપડે બધા એ હવે સાથે મળીને GSRTC ની નોકરી માં સરકાર અને અધિકારીઓ દ્વારા થતાં શોષાણમાંથી આઝાદી મેળવવાનો સમય આવી ગયો છે.
આજે નહિ તો ક્યારેય નહિ...
@vijayrupanibjp@Nitinbhai_Patel@isudan_gadhvi
#1900greadpay_gsrtc
માત્ર ને માત્ર ડ્રાઈવર અને કંડકટર ના
હિસ્સા માજ અન્યાય આપ્યો...
બાકી તો પટાવાળા થી માંડી ને પીએમ સુધી
બધાના પગાર માં વધારો કરવામાં કોઈ અડસણ નથી .. આ સરકાર ને
#justice for drivers ans conducter
#1900GradePay_GSRTC
સરકારની બધી નોકરીમાં સૌથી નીચું પગારધોરણ ST નિગમના ડ્રાઈવર કંડક્ટર
નું છે,સરકાર ST કંડક્ટરની ભરતી સ્નાતક (Graduation)પર કરે છે પરંતુ પગારધોરણ 8 પાસ સફાઈકામદાર કરતા પણ ઓછો ચૂકવે છે,બેઝિક 4440 અને ગ્રેડપે 1650 અપાય છે.
@rcfalduofficial@CMOGuj@vijayrupanibjp
#1900GradePay_GSRTC
ગુજરાત સરકાર ને જ્યારે પોતાની વાહિયાત બતાવી હોય ત્યારે તે એસટી ને નફાનું નહિ પણ સેવાનું માધ્યમ ગણાવે છે,અને જ્યારે એસટી ના કર્મચારીઓને પગાર વધારવા બાબત હોય ત્યારે એસટી ખોટ કરે છે એમ કહીને પગાર વધારો આપવવા આવતો નથી, આ કેવો ન્યાય છે.@CRPaatil@PMOIndia@CMOGuj