વાયબ્રન્ટ અને બીજા મોટા તાયફાઓમાં બહારથી આવેલા મહેમાનોને 1500 ની ડીશ ખવડાવતી સરકારે આજે આ રાજ્યના વિદ્યાર્થીઓ ને 5 રૂ ના બિસ્કીટ નો પણ ભાવ પૂછ્યો નથી.શુ આ સરકારનો પ્રજાકલ્યાણનો માર્ગ છે ?? #saveGujratstudents
સાહેબ પાસે મારાં તથા મારા જેવા હજારો વિદ્યાર્થીઓ ના સવાલોનો જવાબ નથી એટલે જ સાહેબે કદાચ મને Block કરી દિધો હશે અરે સાહેબ કેટલા ને Block કરશો આજે નય તો કાલે તમારે જવાબ તો આપવો જ પડશે
અમે સૌવ વિદ્યાર્થીઓ અમારો હક માગીએ છીએ ભીખ નય
@CMOGuj@devanshijoshi71#saveGujratstudents