#I_Support_Tushar_Basiya
🔴#Verified_News#સત્યમેવ_જયતે
નવજીવન ન્યૂઝના પત્રકાર #તુષાર_બસીયા વિરુદ્ધ ફરિયાદ નોંધનાર પી.આઈ. રાઠોડની સુરતથી રાજકોટ ગ્રામ્યમાં મોકલી દેવાયા
પરંતુ....
🤔શું બદલી કરી દેવાથી ન્યાય મળી જવાનો ?
🤔આ રીતે કિન્નાખોરી/દુશ્મનાવટ રાખી FIR કરવી કેટલી યોગ્ય ?
🤔એક પત્રકાર વાસ્તવિકતા અને અરીસો દેખાડો તો શું એ ગુનો છે ?
🛑જો સાચો ન્યાય કરવો જ હોઈ તો #FIR રદ કરો,જેને અભદ્ર વ્યવહાર કર્યો છે એને સજા કરો.
🙏અમે લોકશાહી માં માનનાર ગુજરાતના તમામ યુવાનો નીડર અને બાહોશ પત્રકાર સાથે છીએ.💪
#We_Support_Tushar_Basiya
@NewsNavajivan@TusharBasiya
@CommissionerVmc 📌એક જ સંવર્ગના પ્રશ્નપત્રમા પહેલા સિરીઝ વાઇઝ પ્રશ્નપત્ર અલગ અને હવે જવાબોમા પણ વિસંગતતાઓ.
📌2021 મા આ જ એજન્સી દ્વારા લેવાયેલ રી રિવાઇઝડ ફાઇનલ આન્સર કી જોઈ હોત તો પણ ઉમેદવારો આજે ભૂલભરેલી વ્યવસ્થનો સામનો ના કરી રહ્યા હોત.
📌ઉમેદવાર ક્યાં જાય અને કોને કહે?
@AmdavadAMC
શું અહમદાબાદ કોર્પોરેશન દ્વારા મળતીયાઓ ને નોકરી આપવાનો ખેલ ચાલે છે??
ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ હેઠલ થતી ભરતી કે જેનો પગાર ગુજરાત સરકાર કરે છે, દરેક મ્યુનિસિપલ કોરપોરેશન ગુજરાત સરકાર ના નિયમો પ્રમાણે ભરતી કરે છે તો amc મા ઘર ના નિયમ કેમ
https://t.co/po2kYzqzKn
Your unwavering support and efforts have made Elvish the Boss Meter Champion!
To each and every one of you who voted, campaigned, and stood by our side, THANK YOU from the bottom of our heart.
This WIN is OURS ElvishArmy ❤️
-Team Elvish
#ElvishIsTheBoss#ElvishBBStar
To The Elvish Army
Guys we know your support and unconditional love for Elvish but please don’t give any hate to anyone. We are here to win and we will win. We will uplift who is ours but we won’t let anyone down. That’s what Elvish will want. ❤️
#ElvishArmy#ElvishYadav
🛑ગુજરાત માં યુવરાજસિંહ ના આંકલન મુજબ ૧૧૦૦૦ લોકો નકલી ડમી સર્ટીફીકેટ અથવા ડમી માર્કશીટ થી અથવા ડમી પરીક્ષાર્થીઓ દ્વારા નોકરી લીધેલી છે.. એમાં ના ઘણા તો ખાતાકીય પ્રમોશન લઈ ઉચ્ચ અધીકારીઓ પણ બની ગયા છે
🛑ભાવનગર જીલલા ના જ શિક્ષણમંત્રી હોય ચીત્ર તો સ્પષ્ટ જ છે પરંતુ તપાસ અધીકારી યુવરાજસિંહ થી આગળ વધતા જ નથી
🛑યુવરાજસિંહ એ આપેલી યાદી સુદ્ધા ચેક નથી કરી હજી ..એવું કહેવાય રહ્યું છે
🛑શીવુભા ને પકડવા સુરત ગયા બહુ સારૂ કર્યું પણ નોટીસ આપી હોત તો એ સામે થી આવી ગયા હોત
🛑બિપિન ત્રિવેદી ને પહેલે થી જ શીખંડી જેમ આડો રાખો છો પણ બિપિન ત્રિવેદી ના વિડિયો ના આધાર પૂરાવા કેમ નથી આપતા
🛑પ્રેસ કરી પૈસા નો હિસાબ તો આપી દિધો પણ સાહેબ પાંચ લાખ થી ઉપર ઉપર ની રકમ ઇન્કમટેક્સ મર્યાદા માં આવે એના વર્ષ ૨૦૨૨/૨૩ ના ૩૧ માર્ચ સુધી ના ફાઈલીંગ માં આ રકમ હવે નહી સેટ થાય
🛑રામાકાકા આઠ લાખ લઈ આવ્યા બોલવું બહુ સહેલું છે રામાકાકા ના ઘરે આઠ લાખ કમોસમી માવઠા માં વરસાદ થયો ?? બેંક માં ઉપાડવા ગયા હશે તો CCTV હશે ને ??
🛑કપાસ વેચાણ ના ૧૧ લાખ બતાવ્યા હવે આંકલન મુજબ એમની જમીન ની ૭/૧૨ અને ૮અ મુકજો કેટલા વિઘા નો કપાસ હતો કયાં વેપારી ને વેચ્યો ..વેપારી નો GST નંબર અને રોડ પરમીટ ..કપાસ ના રોડ સીસીટીવી
🛑એક કરોડ આંકડો ઉભો કરવા બહુ કાચી મહેનત કરી છે આમાં તો પૈસા આપનારા કે જાહેર કરનારા એ એક કરોડ ના ટેક્ષ નો હિસાબ આપવો પડશે નહીતર ૨૦૦% દંડ ની જોગવાઈ છે
🛑SIT નો પાળીતો PK બાર કલાકમાં ૪૫ લાખ લઈ આવ્યો અને બિજો તો ચાર દિવસમાં ૬૫ લાખ ભાવનગર માં કોઈ ને પુછજો દિકરી ના લગ્ન માટે પાંચ લાખ કરતા ફીણ આવી જાય
🛑યુવરાજસિંહ ડમીકાંડ નો ઉમેદવાર એ અપંગ હોવાના કારણે દયા ખાધી અને દયા એ ડાકણ ને ખાધી..
🛑યુવરાજસિંહ નામ નો સિંહ પાંજરા માં આવી ગયો એટલે કાંકરીચાળો કરી લેજો
🛑જે દિવસે પાંજરામાં થી આઝાદ થયો એ દિવસે ૧૧૦૦૦ લોકો ને પગાર પણ જમા કરાવવા પડશે
#YuvrajSinh_is_Future
#I_Support_Yuvrajsinh
@YAJadeja
સરકાર SIT નીમી તપાસ કરાવી શકે છે તો ઊર્જા વિભાગ માં કેમ ચૂપ છે ?
તો શું અમારે માની લેવું કે સરકારે આ કૌભાંડ છુપાવા પૈસા ખાધા ?
સરકાર કોને બચાવે છે ?
સરકારે પૈસા ન ખાધા હોય તો કરે CBI તપાસ.