આજે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે. જો આમ ચાલ્યું તો આવનારા સમયમાં ઉમેદવારો માટે અવાજ ઉઠાવવા અને સિસ્ટમ ના પોલમપોલ બહાર લાવવા માટે કોઈ આગળ નહિ આવે, માટે હું ગુજરાતના તમામ યુવાનોને અપીલ કરું છું કે તમારો અવાજ ઉઠાવો અને @YAJadeja સાથે ઉભા રહો.
#I_Support_Yuvrajsinh
@YAJadeja दर्शन सोलंकी गुजरात का बेटा था लेकिन गुजरात के मुख्यमंत्री अभी तक दर्शन की माता के आंसू पोंछने नही गए। प्रधानमंत्री जी भी खामोश है।
यह देखिए, दर्शन की माता, उसकी दादी और गुजरात की दलित माताओं का आक्रोश!
કોરોના મહામારીમાં લોકો ઘરની બહાર નહોતા નીકળી શકતા એવી પરિસ્થિતિ માં એક પણ રજા લીધા વિના ફરજ બજાવી છતાં આરોગ્ય કર્મચારીઓ ની એક નાની માંગણી ને ન્યાય નથી આપી શકતાં
@CMOGuj@HardikPatel_@jigneshmevani80@AlpeshThakor_