#CCE_result_according_GPSC
📌गुजारत में GSSSB द्वारा कंप्यूटर बेस्ड कराए गए CCE वर्ग-3/4 के एलिमिनेशन टेस्ट के परिणाम से गुजरात के बहोत से छात्र नाराज है।
👉हमारी मांग हे GPSC मेथड से परिणाम जारी हो ताकि ज्यादातर छात्रों को मुख्य परीक्षा में बैठने का अवसर मिले, सबको न्याय मिले।
#MAHAGUJARAT
છેલ્લા ત્રણ દિવસ થી ફોરેસ્ટગાર્ડ ભરતીના ઉમેદવારો પોતાની EXAMના ન્યાય માટે પોતાના હક માટે લડી રહ્યા છે તેમને ન્યાય આપો, તેમની અટકાયત કરવામાં આવે છે, ઉમેદવારો ની માંગણી પુરી કરો.....
📌શું આવી રીતે ન્યાય મળે છે આપણા ગુજરાતમાં❓
@Bhupendrapbjp@narendramodi
પાણી માથા પરથી જતું રહ્યું ત્યાં સુધી ઉમેદવારોની માંગણીઓને ગંભીરતાથી લેવામાં જ ના આવી.
જયારે ભાણ થઇ કે લડત ઉગ્ર બની છે ત્યારે યુવરાજસિંહ અને ઉમેદવારોની અટકાયત કરવામાં આવી.
#Release_Yuvrajsinh#Release_all_Students
👉We want release Yuvrajsinh jadeja
@CMOGuj@YAJadeja
@HHPATELGSSSB ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પોતાના રો માર્કસ અને નોર્મલાઈઝડ માર્કસ બતાવવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી. વિદ્યાર્થીઓ રિઝલ્ટ જોઈ ખૂબ જ અચંબિત થઈ ગયેલ છે.
દરેકના માર્ક જાહેર કરવા જોઈએ...