@sanghaviharsh Sir lrd ના ઉમેદવારો ને જલદી જિલ્લા ફાળવણી કરો (જો જિલ્લા ફાળવણી કરવા ઘણો સમય લાગે તો ચોક્કસ તારીખ આપો એટલે અમે બીજી કામ કરીએ ખોટી લાલચ ના અપો
@LalitBhojwani4@sanghaviharsh અરજ કિયા હૈ...
વિના પાનખર ખરી જવાના,
મગજ થી સાવ ફરી જવાના,
ઓર્ડર ના આવ્યા તો સાચું કહું છું,
અમે ગઝની બની જવાના..
😅😅😂😂😂😅😅
@sanghaviharsh સાહેબ LRD ભરતી 2022 ઓર્ડર ઝડપ થી આપો એવી આપ શ્રી ને નમ્ર વિનંતી છે 🙏
અમારી માનસિક સ્થિતિ સમજવાની કોશિશ કરજો સાહેબ 🙏 અને અમને ખબર છે કે આપ શ્રી ખૂબ જ લાગણી થી LRD 2022 ની ભરતી બાબતે સક્રિય પણ છો. અને આશા છે કે હવે જાન્યુઆરી મહિનામાં જ અમારી તાલીમ શરૂ થઈ જશે 🙏
જય હિન્દ સાહેબ 🙏
@Hasmukhpatelips ગૃહ વિભાગ ની જે બેઠક મળી હતી એમાં lrd 2021/22 ની આગળ ની process નો સુ નિર્ણય લેવામાં આવ્યો એ વિશે ઉમેદવારો આપની પાસેથી માહિતી મેળવવાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે
તો આપ શ્રી ને નમ્ર વનંતિ કે આપે આગાઉ જે મુજબ માહિતી આપતા એ મુજબ હાલની પરિસ્થિતિ પ્રમાણે જણાવશો __#lrd order 2022