@Hasmukhpatelips Sar Amara samu to jovo
Psi Vara ne odar apiya
Asi Vara ne odar apiya
Lrd varaye su bagadyu se
E ne parixa pas nay kare he saheb
Amaro su vak se saheb
@Hasmukhpatelips Lrd 2022 ma ભરતી માં કેટલાંય લોકો કોમન હોવા છતાં આ સરકાર ન્યાય ને આપતી રાજ્ય ની e ભરજ che કે યોગ્ય નિર્ણય લે બંધારણ માં પણ બેરોજગાર ની વાત આવે ન્યાય ની વાત આવે આ સરકાર કેમ નય સમજતી આંતરરાષ્ટ્રિય જોયે તો મનાવવિકસ ઓસો હોય લોકો પાસ છે એટલી રજૂઆત કરવા છતાં કય નિર્ણય નય પોતાના હક નું
@Hasmukhpatelips સાહેબ. LRD જિલ્લા ફાળવણી વિશે થોડી માહિતી આપજો અને NIC સોફ્ટવેર ને જો ઠંડી લાગી હોય તો અમારી ટ્રેનિંગ કીટ માંથી એક સ્વેટર એને પેરાઈ દેજો.તો કામ કરે નહિતર લોલીપોપ લાગે.
@Hasmukhpatelips પોલીસ ભરતી માં કોમન ઉમેદવારો નું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તો બીજા ઘણા લાયક ઉમેદવારો ને નોકરી ની તક મળે...
LRD 2021 મા એક પણ જગ્યા ખાલી ન રહે તેનુ ઘ્યાન રાખજો સર..🙏
તમેજ અમારી છેલ્લી આશા છો.🙏🙏
@Hasmukhpatelips અંતિમ પસંદગી યાદી જાહેર થયા બાદ પણ જો આ રીતે પસંદગી યાદીમાં સુધારો થઈ શકતો હોય તો પસંદગી યાદીમાં સમાવિષ્ટ પૈકી ગેરહાજર રહેનાર ઉમેદવારોના સ્થાને પાછળના બોર્ડર પરના ઉમેદવારોનો અંતિમ પસંદગી યાદીમાં સમાવેશ શા માટે શક્ય નથી? કોમન ઉમેદવારોને પ્રથમ બોલાવી એમના બોન્ડ કરવા પણ શક્ય છે..