Premonsoon કામગીરીમાં લાખો રૂપિયાના ધુમાડા બોલાવવા છતાં ૩૬ કલાકે પણ ડાઉવા ફીડર, દિયોદર તાલુકો,વાવથરાદ જિલ્લામાં વીજળી સુવિધા મળી નથી. Help line પર કોલ કરતા તેઓ, સોલર કંપનીના વીજ પોલ પડી જવાન લીધે હજુ કામગીરી થઈ નથી એવા બહાના આપી રહ્યા છે. @UGVCL_official@CMOGuj
કૃપા કરી નિમણૂક આદેશ તારીખ ૦૭/૦૬/૨૦૨૬ (GPSC class 1,2 પ્રિલિમ) પછી રાખવા આગ્રહ ભરી વિનંતી છે. જેથી દૂરના જિલ્લામાં જતા પહેલા મુખ્ય જિલ્લામાં પરીક્ષા આપી શકાય.🙏🙏
🚨🚨ATTENTION | MOST IMPORTANT
All selected candidates for Revenue Talati are requested to report to their allotted Dist. Coll. Office with all Original Certificates immediately.
Latest by 31/05/2026(Sunday)
All Dist. Coll. Offices will remain open on Sunday for this purpose.🚨🚨
પરિવર્તન સંસાર નો નિયમ છે , દરેક ક્ષેત્ર માં સમયાંતરે બદલાવ જરૂરી છે , વર્તમાન સરકાર કદાચ આ નિયમ ને સરખી રીતે સમજી નથી શકી, જે ક્ષેત્ર માં ઝડપી નિર્યણ લેવાની જરૂર છે ત્યાં આ સરકારે વર્ષો લગાડી દીધા , જે જગ્યા એ રાજ્યના નાગરિકોને શૂન્ય બરાબર જેટલો ફાયદો છે , તેવા ક્ષેત્ર નો વિકાસ કરી ને આ સરકાર તેને વિકાસ કહે છે . ૩૦ વર્ષનું લાંબા ગાળાનું શાશન કર્યા પછી પણ સરકાર આંખે પાટા બાંધી દેતી હોય તો મારી આ ગુજરાતની ભોળી જનતા ને વિનંતી છે કે હવે પરિવર્તન આપડે લાવવું પડશે , આપડે પરિવર્તનને જવાબદારી સમજવી પડશે અને પ્રજા માટે કામ કરે , પ્રજા નું વિચારે એવી સરકારને ગુજરાતની કમાન સોપવી પડશે ...
#Remove_Fixpay_in_gujarat #Gujarat
@isudan_gadhvi@ipathak25@Gopal_Italia@manoj_sorathiya@PravinRam_@AAPGujarat@devanshijoshi71@VtvGujarati@NewzRoomGujarat@YAJadeja@Chaitar_Vasava@AamAadmiParty@ArvindKejriwal