#1900GradePay_GSRTC
એસ.ટી કર્મચારીઓ ડ્રાઈવર કંડકટરો ની માંગણી નહીં સંતોષાય તો આગામી ચૂંટણીમાં 40000 હજાર ડ્રાઈવર કંડકટરો ના કુટુંબો કોગ્રેસ ને સાથ આપશે.. જો કોગ્રેસ આશ્વાસન આપે કે પોતાની સરકાર આવશે તો તમારી માંગણી સંતોષવામાં આવશે
@rcfalduofficial@INCGujarat@vijayrupanibjp
1900GradePayGSRTC
સાહેબ વિકાસની વાતો કરતી સરકાર કહેછે કે કોઈ પણ કર્મચારીનું શોષણ અમારી સરકાર કરતી નથી .તો પછી એસ.ટીના વર્ગ ત્રણ ના કર્મચારીઓને ૧૯૯૫૦ ફિક્સ માં અને કાયમી થયેલા ને ૧૯૦૦-૫૨૦૦-૨૦૨૦૦ મુજબનો પગાર કેમ આ સરકાર આપતી નથી ?શું આ શોષણ નથી?આનો ન્યાય ક્યારે ?
@Nitinbhai_Patel