મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે!
રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે!
આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા?
સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..!
જો સરકાર સાચી હિતેષી છે તો આ અન્યાયનો અંત કરો…!
#Stop_Exploitation
#Remove_FixPay_System
#Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
સરકારને હવે ખાલી MLA ધારાસભ્યો માંજ રસ છે પાયાના કર્મચારીઓ અને નાના વેપારીઓ હવે દેખાતા નથી. વિકાસ ની ખાલી વાતો ચાલે છે ન્યાયની ખાલી વાતો કરવાથી ન્યાય ના મળે એના માટે ન્યાય આપવો પડે.
Fix pay દૂર કરી કર્મચારીઓને ન્યાય આપો
#ગુજરાત માં MLAના ભથ્થાં વધારાની ચર્ચા ચાલે છે પણ વર્ષોથી #ફિક્સ_પગાર માં કામ કરતા હજારો કર્મચારીઓની પીડા કોણ સાંભળશે?
👉 મોંઘવારીમા�� ફિક્સ પગારમાં જીવન જીવવું દિનપ્રતિદિન મુશ્કેલ બન્યું છે.
👉સરકારે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી કર્મચારીઓને ન્યાય આપવો જોઈએ. #Remove_Fix_Pay_Gujarat
ધારાસભ્યો કોઈ દિવસ માગણી ન કરી હોવા છતાં એમના ભથ્થામાં વધારો કરવાની વિચારણા કરવામાં આવે છે પરંતુ ગુજરાત સરકારના ફિક્સ પે કર્મચારીઓ વર્ષો થી માગણી કરી રહ્યા છે.શું કર્મચારીને પાંચ વર્ષ સુધી મોંઘવારીની સામનો ન કરવો પડતો હોય.@abpasmitatv@hardev_vala@Jamawat3@YAJadeja @jamod_cheta
ધારાસભ્યો કોઈ દિવસ માગણી ન કરી હોવા છતાં એમના ભથ્થામાં વધારો કરવાની વિચારણા કરવામાં આવે છે પરંતુ ગુજરાત સરકારના ફિક્સ પે કર્મચારીઓ વર્ષો થી માગણી કરી રહ્યા છે.શું કર્મચારીને પાંચ વર્ષ સુધી મોંઘવારીની સામનો ન કરવો પડતો હોય. @narendramodi@RahulGandhi@raghav_chadha@ArvindKejriwal