@dave_janak@itsurbunny7 સાહેબ ખોટા ખોટા UPI ના વખાણ કરે છે.. ૨૫% પેસેન્જરો પણ UPI નો ઉપયોગ નથી કરતા.એટલે આજે પણ ભાડા માં ૧૧/૧૩/૨૩/૨૭/૬૧/૭૧/૮૧/૨૧/૩૧/૨૬/૪૨/૨૯/૩૬/૫૧/૨૨/૫૧//૮૮/૩૩ આ બધી માથાકૂટો છે જ એટલે જ ઘણા કન્ડકટરો પેસેન્જર લેવા રાજી થતા નથી બેસાડી ને માથાકૂટો ઝગડા કરવાના...રાઉન્ડ ફિગર ભાડુ કરાવો.😡
@dave_janak સાહેબ ખોટા ખોટા UPI ના વખાણ કરે છે.. ૨૫% પેસેન્જરો પણ UPI નો ઉપયોગ નથી કરતા.એટલે આજે પણ ભાડા માં ૧૧/૧૩/૨૩/૨૭/૬૧/૭૧/૮૧/૨૧/૩૧/૨૬/૪૨/૨૯/૩૬/૫૧/૨૨/૫૧//૮૮/૩૩ આ બધી માથાકૂટો છે જ એટલે જ ઘણા કન્ડકટરો પેસેન્જર લેવા રાજી થતા નથી બેસાડી ને માથાકૂટો ઝગડા કરવાના...રાઉન્ડ ફિગર ભાડુ કરાવો.😡
ગુજરાત એસ.ટી.ના ૪૦ હજાર કર્મચારીઓની સાત (૭) માંગણીઓ વર્ષોથી પેડીંગ, સાતમું પગારપંચ પુરું થવા આવ્યું છતાં તમાંમ ભથ્થાઓ છઠ્ઠા પગારપંચ મુજબ ચુકવાયા, અશહ્ય મોંધવારી માં કર્મચારીઓ પીસાઈ રહ્યા છે.