🔴#ગૌણ_સેવા પસંદગી મંડળ દ્વારા પરિક્ષા પદ્ધતિમાં મોટો ફેકફાર🔴
🔴પરિક્ષા ઉમેદવારોની સંખ્યા ના આધારે એક દિવસથી વધુ પણ લેવાશે
🔴પરિક્ષા પદ્ધતિ માં દિવસના ◻️ત્રણ પેપર કઢાશે◻️
🔴સંપૂર્ણ પરિક્ષા પેપર લેસ રહેશે
🔴કોંપ્યુટર ઉપર જ પરિક્ષા ઉમેદવારોએ આપવાની રહેશે
🔴કોંપ્યુટર માટેની એજન્સી ���ૌણ સેવા પસંદગી મંડળે નક્��ી કરી
🔴એક સાથે ૧૫ હજાર વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકે તેવી વ્યવસ્થા રહેશે
🔴દેશની પ્રતિષ્ઠિત ટીસીએસ કંપની ને પરિક્ષા માટેની જવાબદારી સોંપાશે
🔴#ફોરેસ્ટ_બીટ_ગાર્ડની પરિક્ષા પણ ઓનલાઈન પદ્ધતિ થી ગૌણ સેવા પસંદગી મંડળ લેશે
🔴બીટ ગાર્ડ ની પરિક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે જેમાં ૪.૫ લાખ ઉમેદવારો પરિક્ષા આપશે
👇👇ભરતી પ્રક્રિયામાં બદલાવ બાબતે પ્રતિક્રિયા.👇👇
🔴#પરિવર્તન હંમેશા આવકાર્ય છે, પરંતુ ભૂતકાળમાં રહી ગયેલ ચૂંક અને ગેરરીતિ માંથી બોધપાઠ લઈને આયોજન કરવામાં આવે તે જરૂરી છે.
🔴ભૂતકાળમાં ઘણી બધી ઑનલાઇન પરીક્ષાઓ માં "#ઓનલાઇન_સિસ્ટમેટિક_સ્કેમ" ની બાબતો સામે આવી છે, તેમાંથી બો��પાઠ લઈને કંઈ કંઈ બાબત નું ધ્યાન રાખવામાં આવેલ છે ???
🔴ભૂતકાળમાં કેન્દ્ર સરકારની જે ભરતી કરવામાં આવેલ #IBPS(બેંક), #RRB(રેલવે), #SSC(સ્ટાફ સિલેકશન)........ તેમાં પણ નામચિહ્ન એજન્સી ને કામ સોંપવામાં આવેલ ને અગણિત ફરિયાદ થયેલ છે.
🔴ગુજરાતમાં #ઊર્જા_વિભાગ ની ભરતી પણ ઓનલાઇન લેવાય છે. જેમાં પણ સાબિત થયું છે કે ઉમેદવાર ને ફક્ત કોમ્પ્યુટર સામે બેસવાનું જવાબ બીજે થી લખાય જતા તેમાં પણ ઓનલાઇન કૌભાંડ થયેલ.
*☝️🤔તો વર્તમાન ભરતીમાં આ પ્રકારના કૌભાંડ કે ગેરરીતિ નહિ થાય એના માટે શું પગલાં લેવામાં આવશે ?❓
☝️🤔જો ગેરરીતિ થાય તો જવાબદારી કોની ફિક્સ કરવામાં આવશે ??🤔એજન્સી ની કે ભરતી બોર્ડ ની ??❓
☝️🤔શું ઓનલાઇન પરીક્ષા લેવા માટે એટલી ઑનલાઇન વ્યવસ્થા છે ખરી ?કોમ્પ્યુટર હેક નહિ થાય એના માટે સાયબર સિકયુરિટી શું ?❓
☝️🤔શું મુખ્ય એજન્ડા સ્પર્ધા ઘટાડવાનો છે ?❓
☝️🤔શું કૌભાંડની નવી પદ્ધતિ માર્કેટમાં આવી રહી છે ?❓
☝️🤔પેપરલેસના નામે ગુમરાહ કરવામાં તો નથી આવતા ને ?❓
☝️🤔ભૂતકાળની ગેરરીતિ માંથી બોધપાઠ લીધો ખરા ?❓
@narendramodi
@AmitShah
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@AmitChavdaINC
@paresh_dhanani
@jigneshmevani80
@Gopal_Italia
@devanshijoshi71
@isudan_gadhvi
@PurohitShivaniS
@jdchaudhary19
@JayeshParkar
#declare_gujarat_hc_peon_result
HCG PEON અને ASISTANT ના પરિણામ બાબતે પ્લીઝ મીડિયા મિત્રો અને અન્ય અધિકારી મિત્રો પ્લીઝ સપોર્ટ માં આવો
🙏🙏
ત્રણ મહિના ઉપર થયા હોવા છતાં હજુ પરિણામ જાહેર થયું નથી આમ ને આમ કેટલીક રાહ જોવાની 🙏🙏👍👍 પ્લીઝ સપોર્ટ
માનનીય ગુજરાત હાઈકોર્ટ.
સહવિનય સાથ જણાવાનું કે હાઈકોર્ટ દ્વારા લેવાયેલી peon અને assistant ની પરીક્ષાના ૩_૩ મહિના વીતી ગયા બાદ પણ હાલ સુધી કોઈ પરિણામ બાબતે અપડેટ મળી નહિ વિદ્યાર્થીઓ ની આતુરતાનો અંત ક્યારે?
#declare_gujarat_hc_assistant_result#declare_gujarat_hc_peon_result
ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવાયેલ #હાઇકોર્ટ_આસિસ્ટન્ટ અને #હાઇકોર્ટ_પ્યુન ની પરીક્ષાને આજે 3 મહિના+ જેટલો સમય થવા આવ્યો છતાં આજ દિન સુધી ના ફાઇનલ આન્સક કી જાહેર કરવામાં આવી ના પરિણામ જાહેર કરવામાં આવ્યું.
MCQ અને OMR બેઝ પરીક્ષા પદ્ધતિ હોવા છતાં આટલો બધો સમય શા માટે લાગે છે ?
3 મહિના થયાં હોવા છતાં હોઇકોર્ટ દ્વારા કોઈ પણ અધિકૃત માહિતી આપવામાં આવત�� નથી કે શા માટે આટલો સમય લાગી રહ્યો છે.
ન્યાયપાલિકા ક્ષેત્રે સંકળાયેલ ભરતીઓમાં જોઈ હાઇકોર્ટ જ઼ વિલંબ કરશે તો રાજયના અન્ય ભરતી બોર્ડને ભરતી સત્વરે કરવાની ટકોર પણ કેમની કરશે ત�� વિચારવા જેવું છે.
#declare_gujarat_hc_assistant_result
#declare_gujarat_hc_peon_result
@Gujaratbench
@Jamawat3
@VoI_Gujarati
@NewsNavajivan
@PTI_News
@gopimaniar
@devanshijoshi71
@YAJadeja
@CMOGuj
@sanghaviharsh
@MLJ_GoI