ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
"છેલ્લા 25 વર્ષથી ગુજરાતના યુવાઓને ફિક્સ-પેના નામે શોષણ નીતિને હવે તાત્કાલિક નાબૂદ કરવી જ જોઈએ. ક્યાં સુધી સુધી યુવાનોને ન્યાયથી વંચિત રાખશો? હવે ગુજરાતના યુવાનો જાગી ગયા છે — હવે ફિક્સ-પે દૂર કરો!"
#Remove_Fixpay_in_gujarat
#Revised_Revenue_Talati_Syllabus
ખરેખર તો દાનત જ નથી ભરતી બોર્ડ ની ભરતી પુરી કરવાની આટલા સમય થી ગૌણસેવા મોટી એક્જામ સરખી રીતે લઈ જ નથી શક્યું ને ગુજરાત ના યુવાનો ને ખાલી છેતરે છે આ પણ cce ની જેમ લટકાવી દેવા માટે નું કાવતરું છે
@Gujrat_Yuvadhan@GSSSB_OFFICIAL
લેખિત પરિક્ષા આધારે મેરીટ બને છે એમાં ઉમેદવારોને ઘણો અન્યાય થતો આવ્યો છે. આનો મતલબ એવો કે પેપર ચેકર ઉપર તમારું ભવિષ્ય નિર્ભર! MCQ પદ્ધતિ બેસ્ટ હતી, કારણકે એમાં ખોટું ન થઈ શકે. પણ હવે દરેક પરીક્ષામાં મેન્સ નાખીને મહેનતુ ઉમેદવારનું ભાવિ જોખમમાં.
#Revised_Revenue_Talati_Syllabus
#Revised_Revenue_Talati_Syllabus
Academy વાળા ને તો ખાલી પૈસા કમાવા છે course ની fees 14k ,12k રાખેલી છે વિરુધ્ધ કરો નહિતર આ અઘરું પડશે gpsc નથી આપવી એનાં માટે class 3 ની તૈયારી કરે છે lower middle class fees આટલી afford ના કરી શકે ..revise talati syllabus
#GSSSB