@Hasmukhpatelips Sir, in yesterday's exam, the classroom was not ventilated properly. There were only 2 fans in the class. The exam was scheduled for the afternoon time in the summer, and the classroom doesn't have enough fans. It was very difficult to concentrate on the paper in such a situation
@RATHODJ46784344@GujPRHDept@AKRAKESHIAS1 માનનીય પંચાયત મંત્રી શ્રી અધિક મદદનીશ ઈજનેર સિવિલ વર્ગ- 3 ની ભરતીમાં ડીગ્રી ધારક ઉમેદવારો ને માન્યતા આપી ને આ પ્રશ્નનો ઉકેલ લાવવા બધા વિદ્યાર્થીઓ વતી આપને વિનંતી. જો માન્યતા ન આપવામાં આવે તો આગામી ચૂંટણીમાં આનું ખરાબ પરિણામ મળી શકે છે
#ALLOW_BE_GPSSB_AAE@GujPRHDept@AKRAKES
@SureshC98319382@CMOGuj@AKRAKESHIAS1 ગુજરાત સેવા પસંદગી મંડળ ની અ.મ.ઇ(સીવીલ) ની ભરતી.ઉચ્ચ લાયકાત ધરાવતા ને લાયક નથી ગણ્યા.. આ તો કેવો ન્યાય?? પેટે પાટા બાંધીને મા- બાપે ઉચ્ચ લાયકાત માટે ડિગ્રી સુધી ભણાવ્યા. ત્યારે ગર્વ હતો આજે એ ડિગ્રી વ્યર્થ લાગે છે.ગુજરાત ના યુવાન ઇજનેરો ની વ્યથા સમજો સરકાર. @CMOGuj@AKRAKESHIAS1