દેશને પ્રજાસત્તાક થયાને 75 વર્ષ પછી પણ ગુજરાત રાજ્યમાં શિક્ષકોની ઘટ ને નિવારી શક્યા નથી. માનનીય @narendramodiજી તેમજ મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રીને નમ્ર વિનતી કે કાયમી શિક્ષકોની ક્રમિક ભરતી સત્વરે પૂર્ણ કરવામાં આવે. @Bhupendrapbjp@kuberdindor@tejasmajithiya5@prafulpbjp
જો CCEનું result revise ના થયું તો સમજી લેજો કે 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અમારા વિદ્યાર્થીઓના મત ભૂલી જજો અને મત માંગવા પણ ના આવતા અને ગુજરાતમા વિપક્ષને અમે જીવંત કરીશું અને anti bjp campaign ચાલશે.. - કમલ દયાનીથી કંટાળી ગયેલો એક વિધાર્થી..@Gujrat_Yuvadhan@HeerAmbitious
👉 આજરોજ ભારતીય જનતા પાર્ટી નાં ગાંધીનગર ધારાસભ્ય શ્રી #રીટાબેન_પટેલ અને બાયડ માલપુર વિધાનસભા ના અપક્ષ ધારાસભ્ય શ્રી #ધવલસિંહ_ઝાલા દ્વારા ઉમેદવારોનાં હિતમાં #CCE પ્રાથમિક પરીક્ષા નું પરિણામ #GPSC પેટર્ન મુજબ અને નોટીફિકેશન માં ઉલ્લેખ પ્રમાણે રજૂ કરવા #સહમતિપત્ર તથા સરકાર શ્રી ને સંબોધી #ભલામણ કરવામાં આવી.
🙏🏻વિદ્યાર્થીઓની માંગણી અને લાગણી સમજી સમર્થન કરવા બદલ બન્ને ધારાસભ્ય શ્રી નો વીદ્યાર્થીઓ વતી ખૂબ ખૂબ આભાર.🙏🏻
CCE ના પરિણામ પછી પણ હજારો ઉમેદવારો માં અસંતોષ..ઉમેદવારોના મનમાં અનેક સવાલો પણ જવાબ આપવા કોઈ તૈયાર નથી..
1 CBRT ના કારણે વિદ્યાર્થીઓને અન્યાય ની ફરિયાદ ..હવે ધારાસભ્યોએ પણ ટેકો આપ્યો
2 CCE માં જીપીએસસી ની માફક કેટેગરી વાઇઝ યાદી નહીં જાહેર થતાં હજારો ઉમેદવારો લેખિત પરીક્ષા ચૂક્યા..
3 નોર્મલાઈઝેશનથી પણ અનેક ઉમેદવારોને અન્યાય થયાની રજૂઆત
હવે આવતીકાલથી ફરી રજૂઆતનો દોર શરૂ થશે ,મામલો કોર્ટમાં પણ પહોંચે તેવી શક્યતા પણ અન્યાયનું નિરાકરણ ક્યારે?
ગૌણ સેવા પસંદગી મંડળ ના ચેરમેન કમલ દયાની એ ૬૦૦૦ ઓપન ૨૮૦૦૦ ઓબીસી ૧૨૦૦૦ st ane ૯૫૦૦ sc quota na ઉમેદવારો ને આગામી પરીક્ષા માંથી બાકાત કર્યા ...એક વ્યક્તિ ની દાદાગીરી અને જીદ થી હજારો યુવાનો ની જીંદગી બગાડનાર અધિકારી સામે ક્યાં ગયા એ બધા આગેવાનો જે st. sc .obc .opan na આગેવાનો .???
માનનીય @kuberdindor સાહેબ તમે #જ્ઞાન_સહાયક ને છુટા કરવા માટે તાત્કાલિક પરિપત્ર જાહેર કરી શકો છો તો 24,700 #કાયમી_શિક્ષક ની ભરતી માટે ઓફિસયલ પરિપત્ર કેમ બહાર પાડતા નથી.
જો પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરેલ તારીખ મુજબ સત્વરે ભરતી નહી કરવામાં આવે તો મોટી સંખ્યામાં ફરીથી ગાંધીનગર આવીશું.
રાજ્ય શાળા સંચાલક મહામંડળ- ગુજરાત પ્રદેશ એ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક માં 1200 આચાર્યો અને 2200 જૂના શિક્ષકો ની જે જગ્યા રહે ત્યાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ની જગ્યાં માં વધારો કરી ને બતાવવા માંગ કરી @kuberdindor@CMOGuj@PandyaPiyush19@YAJadeja