એમ તો
ગેસ
પેટ્રોલ
મોંઘવરીનો મ...
પેપર લીક કોભાંડ
મોરબી પુલ દુર્ઘટના
ડોલર સામે ગગડતો રૂપિયો
ભારત નું વધતું જતું દેવું
બેંક ના ભાગેડુ ઓ
કાળું નાણું
બધાના ખાતા માં 15 લાખ
કોઈ ના વિશે બોલવાનો સમય નથી.
પહેલા આધાર કાર્ડ નો વિરોધ કર્યો
પછી પોતે ચાલુ કર્યું
હવે સુધારા ના નામે 50 રૂપિયા
@MajbutsinhJade7@NiraLi___@sanghaviharsh કામ મોદી સરકારે કર્યા છે.
લોક સભાની ચૂંટણી સમયે તેના કામો ધ્યાન માં લેશું.
પણ અત્યારે લોકલ ધારા સભ્યો એ શું કર્યું તેના ��ેખા જોખા જોવાના છે....
મોદી સાહેબ કેન્દ્ર માં ગયા પછી કેટલા પેપર ફૂટ્યા તે જોવાનો વારો છે...
ત્યાર બાદ કેટલા કર્મચારી ને પોતાની નિમણૂક નું કામ કરવા દીધું....
@MajbutsinhJade7@NiraLi___@sanghaviharsh પગલાં એવા લેવા જોએ કે બીજો હિંમત ન કરે
પણ વારે વારે એકજ વસ્તુ થાય
અને કઈ પગલાં ના લેવાય તો....
કટકી થવા���ી સંકા નહિ પણ વિશ્વાસ જાગે...
મોરબી પુલ વાડા જયસુખ પટેલ ક્યાં છે ????
એક મેચ હાર્યા એમાં આટલું દુઃખ લાગી આવે છે પણ જ્યાં ૧૩૫ + લોકો બેદરકારી ના લીધે મરી ગયા કેટલા બાળકો અનાથ થયા.બેદરકારી રાખવા વાળા ભાગી ગયા છે ત્યાં દુઃખ થતું હશે ?🤔🤔🤔