@CollectorGodhra ભુરાવાવ વિસ્તારમાં 2 દિવસથી પાણીનો પુરવઠો સદંતર બંધ છે, જેનાથી રહીશો અત્યંત ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપને તાત્કાલિક પગલાં લઈ સમસ્યાનું નિરાકરણ કરવા વિનંતી છે. #પાણીસમસ્યા@CMOGuj
પ્રતિશ્રી
કલેકટર સાહેબ જાહેર રસ્તા પર રખડતા ઢોરોની સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બની રહી છે, જેના કારણે ટ્રાફિક જામ, અકસ્માત અને નાગરિકોને તકલીફો પડતી રહી છે. આ મુદ્દે તાત્કાલિક અને કડક પગલાં લેવા વિનંતી છે જેથી નાગરિકોને રાહત મળી શકે.