સાહેબ શ્રી ને જણાવવાનું કે જાહેરાત ક્રમાંક :-૧૧૪/૨૦૨૪-૨૫ (જાહેર હિસાબનીશ)
ની સીધી ભરતી માં BBA (Bachelor of Business Administration) ની ડીગ્રી વાળા ફોર્મ ભરી શકે ?
BBA SUBJECT
-Business environment
-Organisational behaviour
-International business , etc
@Hasmukhpatelips

લ્યો બોલો
હવે નવું આવ્યું...
રો માર્કસ(ઓરીજનલ) કેમ નહિ ?
મૂકવી હોઈ તો બધાની PDF ફાઈલ જ મૂકો ને.
શિફ્ટ પ્રમાણે બધાનાં માર્કસ જાહેર કરો ને..
જો કોઈ ચોરી નથી કરી તો છુપાવો છો શા માટે ??
#કમલ_દયાણી#GSSSB
એસિડ વરસાદથી પથ્થર કે ધાતુના બનેલા મકાન અને અન્ય માળખાને નુકસાન થાય છે.
આ માહિતી gcert, ncert રસાયણશાસ્ત્ર ની બુક માં chepter 14 માં આપેલ છે.
સાહેબ શ્રી ને વિનંતી છે. પ્રશ્ન ચકાસણી માં ભૂલ રહી ગયેલ છે. તો મહેરબાની કરીને normalisation વાળા માર્ક માં આ પ્રશ્ન ના માર્ક આપવામા આવે
સાહેબ શ્રી. અમારા તરફ થી પૂરતા ઓથેન્ટિક પ્રૂફ આપ્યા છતાં સાવ સામાન્ય બુદ્ધિ થી ખબર પડી જાય એવા પ્રશ્નો માં એમને સુધારો જોવા મળ્યો નહિ
🟡એસિડ વર્ષા વાળા પ્રશ્ન માં બંને a અને b બંને સાચા આવે
⚫proof-Gcert book
ધોરણ 11
રસાયણ વિજ્ઞાન ભાગ 2
પાના નં -410 @HHPATELGSSSB@GSSSB_OFFICIAL
#Guj_Govt_Declare_Recruitment
દર થોડા દિવસે કોઈને કોઈ ભરતી ની માધ્યમો માં વાત વાત ચર્ચાઓ થાય..
ઉમેદવારો ને સપનાઓ દેખાડાય...
પછી
કોઈ ઓફિસિયલ જાહેરાત આવતી નથી,
ભરતીનું નોટીફિકેશન જાહેર કરો.
#CCE ભરતી ક્યારે ?
#Police_RR

It is a matter of pride that the exam was conducted in a fair manner by the High court and completed the elimination test stage but delay in exam results is creating anxiety and uncertainty among the aspirants.
#declare_gujarat_hc_assistant_result#declare_gujarat_hc_peon_result