@TusharSanchela@OfficialGsrtc@GSRTC_Gujarat Kindly check my ticket once, i am taking about in ticket there is mention "sleeper" and also Paytm porter show its sleeper, my fellow passanger also same issue, kindly discuss with ticket checker of this perticular bus he also aware about this.
@OfficialGsrtc@GSRTC_Gujarat Yesterday I booked ticket in sleeper, In paytm its showing sleeper, ticket its mentioned sleeper but i was surprised when i got seat at my seat number 17.
Ple do needful.
@GPSC_OFFICIAL@nalinbupadhyay
Sir Expecting ur kind attention🙏🙏
Aspirants of mechanical engineering waiting for the interview list of adv. 2/2021-22 since a long time. Even if they get any tentative date that will Boost their preparation & mental status
ઓવર સ્પીડ મા MLA ના છોકરા ને પકડે તો પોલીસ ની બદલી કરી નાખે છે.. તો બિચારા પોલીસ વાળા ક્યાંથી ભૂતકાળ ના શિક્ષણ મંત્રી ને સમંસ મોકલી શકે કરે તો કરે ક્યાં..
બોલે તો બોલે ક્યાં..
જાયે તો જાયે કહાં..
#YuvrajSinh_is_Future#i_support_yuvrajshinh@Jamawat3@abpasmitatv
ઓવર સ્પીડ મા MLA ના છોકરા ને પકડે તો પોલીસ ની બદલી કરી નાખે છે.. તો બિચારા પોલીસ વાળા ક્યાંથી ભૂતકાળ ના શિક્ષણ મંત્રી ને સમંસ મોકલી શકે કરે તો કરે ક્યાં..
બોલે તો બોલે ક્યાં..
જાયે તો જાયે કહાં..
#YuvrajSinh_is_Future#i_support_yuvrajshinh@Jamawat3@abpasmitatv
આજે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે. જો આમ ચાલ્યું તો આવનારા સમયમાં ઉમેદવારો માટે અવાજ ઉઠાવવા અને સિસ્ટમ ના પોલમપોલ બહાર લાવવા માટે કોઈ આગળ નહિ આવે, માટે હું ગુજરાતના તમામ યુવાનોને અપીલ કરું છું કે તમારો અવાજ ઉઠાવો અને @YAJadeja સાથે ઉભા રહો.
#I_Support_Yuvrajsinh
150- eligibility list will be published by the end of this week. Looking to the fact that not many withdrawals have happened despite a long wait office selection process will be offline.