ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિએશન ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. આપને ઉત્તમ આરોગ્ય અને જનસેવા માં સતત સફળતા મળે તેવી શુભકામનાઓ. @Bhupendrapbjp
ટેક્નિકલ ઓફિસર એસોસિએશન ગુજરાત રાજ્યના યુવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. આપને ઉત્તમ આરોગ્ય અને જનસેવા માં સતત સફળતા મળે તેવી શુભકામનાઓ. ગુજરાત રાજ્યના અને પરિ વહન વિભાગના વિકાસ માટે આપનું નેતૃત્વ હંમેશા પ્રેરણાસ્રોત બની રહે.
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (વર્ગ-૧) તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી(વર્ગ-૨) તરીકે બઢતી ના હુકમો કરવા બદલ માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ , માનનીય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ તેમજ અગ્ર સચિવ શ્રી હરિત શુક્લા સાહેબ નો એસોસિએશન અંતઃકરણ પૂર્વક આભાર માને છે.
Fabulous victory! 🇮🇳
Well done @JemiRodrigues and @ImHarmanpreet for leading from the front. Shree Charani and @Deepti_Sharma06, you kept the game alive with the ball.
Keep the tricolour flying high. 💙 🇮🇳
તમામ અધિકારી મિત્રો અને નાગરિકો ને એસોસિએશન તરફથી દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવું વર્ષ આપણા સૌ માટે સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે તેવી શુભકામનાઓ. 💐💐💐💐
ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન શ્રી પ્રવીણ માળી સાહેબને ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રી(રાજ્ય કક્ષા) તરીકે હોદ્દો ધારણ કરવા બદલ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે. @pravinmalibjp
ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન શ્રી હર્ષ સંઘવી સાહેબને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.
આજ રોજ GMVD ટેક્નિકલ ઓફિસર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા ટેક્નિકલ કેડરના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરવા અર્થે માન. અગ્ર સચિવશ્રી આર સી મીણા સાહેબ તથા માન કમિશનર શ્રી અનુપમ આનંદ સાહેબ સાથે મુલાકાત કરવામાં આવી હતી. (1/3)
આરટીઓ અધિકારીશ્રી બી.એ.ચાવડા પર ચેકીંગ ડ્યુટીની ફરજ બજાવતા થયેલ હુમલાની ટેક્નિકલ ઓફિસર એસોસિએશન સખત નિંદા કરે છે. આરટીઓ અધિકારીઓ ઉપર અસામાજિક તત્વો દ્વારા વારંવાર કરવામાં આવતા હુમલાઓ પરત્વે રાજ્ય સરકારશ્રી દ્વારા આવા તત્વો સામે કડક પગલા લેવા અને..(1/2)
આજરોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત એ.આર.ટી.ઓ. વ્યારા દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વ્યારા ખાતે સ્થાનિક દુકાનદારો અને પ્રજાજનોને માર્ગ સલામતીની સમજ અને મહત્વ સમજાવી રોડસેફટી માસની ઉજવણી કરેલ છે.
આજરોજ રાષ્ટ્રીય માર્ગસલામતી માસ 2025 અંતર્ગત એ.આર.ટી.ઓ. વ્યારા દ્વારા વ્યારા સુગર મિલ ખાતે આવતા વાહનચાલકોને માર્ગ સલામતી વિશે જાગૃત કરી, રેડિયમ અને રીફ્લેક્ટિવ પટ્ટી ની સમજ અને મહત્વ સમજાવી રોડસેફટી માસની ઉજવણી કરેલ છે. @CollectorTapi@COTGuj_office@GRSAofficial@infotapigog24
આજરોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત એ.આર.ટી.ઓ. વ્યારા દ્વારા વાહન ફિટનેસ માટે આવેલા વાહનોના ચાલકોને માર્ગ સલામતી વિશે જાગૃત કરી, રેડિયમ અને રીફ્લેક્ટિવ પટ્ટી ની સમજ અને મહત્વ સમજાવી રોડસેફટી માસની ઉજવણી કરેલ છે.@CollectorTapi@COTGuj_office@GRSAofficial@infotapigog24
આજરોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત એ.આર.ટી.ઓ. વ્યારા દ્વારા મેટાસ સ્કૂલ ઓફ એડવાન્ટિસ્ટ ટીચકપુરા ખાતે વિધાર્થીઓ અને શાળાના શિક્ષકોને માર્ગ સલામતીની સમજ અને મહત્વ સમજાવી રોડસેફટી માસની ઉજવણી કરેલ છે.@CollectorTapi@COTGuj_office@GRSAofficial@infotapigog24@SPTapi
આજરોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત એ.આર.ટી.ઓ. વ્યારા દ્વારા એસ. ટી. ડેપો સોનગઢ ખાતે બસ ડ્રાઈવરો અને કર્મચારીઓને માર્ગ સલામતીની સમજ અને મહત્વ સમજાવી રોડસેફટી માસની ઉજવણી કરેલ છે. @CollectorTapi@COTGuj_office@GRSAofficial@infotapigog24@SPTapi