This is the superb gift to me 😍🙏🏻
Thankyou so much @JPNadda ji for the follow back 💐🙏🏻 This is a wonderful gesture of encouragement and acknowledgement.
@BJP4India
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ શ્રી @DrPrashantkorat જી ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના.
Thanks to all those who have selflessly and humbly served humanity and are making a good change in the society. Happy World Red Cross Day to all.
#WorldRedCrossDay
ગુજરાત રાજ્યના સિનિય કેબિનેટ મંત્રી અને અમારા સૌ ના માર્ગદર્શક એવા શ્રી @imBhupendrasinh સાહેબ ને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા સહ શુભકામનાઓ 💐💐#bhupendrasinhchudasama
ભાવનગર જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઘોઘા ગામ માં 50 બેડ ની સુવિધા સાથે કોવિડ આઇસોલેશન તેમજ કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું. જેમાં સાથે જિલ્લા ના અધ્યક્ષ @Mukesh_Langaliy ( 1/2 )
માન.પ્રધાનમંત્રી શ્રી @narendramodiજી એ ૧ મૈ થી 18 વર્ષથી મોટી ઉંમરના યુવાનો માટે વિનામૂલ્યે વેક્સિનેશનનો પ્રારંભ કર્યો છે, જો આપની ઉંમર 18 વર્ષ ઉપર હોય તો https://t.co/2v3hspNMML પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવી ને વેક્સિન લો
#LargestVaccineDrive#Covid19
મા. પ્રદેશ અધ��યક્ષ શ્રી @CRPaatil સાહેબના નેતૃત્વ હેઠળ મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીમાં 45,430 મત સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી @Nimishaben_BJP ની વિજય થવા બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મોરવા હડફની જનતા તેમજ સૌ કર્મઠ કાર્યકર્તાઓને આભાર.
@BJP4Gujarat
#SundayThoughts
Chant the Names Rama and Sree Rama each for two minutes and record your spiritual experiences, that is note with which Name you feel pleasant or distressed.
श्री राम
#SundayThoughts