જખવાડા ગામ ખાતે ટેમ્પરરી શેલ્ટર હોમ ની મુલાકાત કરવામાં આવી, વિસ્થાપીતો ના મેડિકલ ચેક અપ બાદ તમામ ને આરોગ્યલક્ષી સલાહ સૂચન આપવામાં આવેલ, જે દરમ્યાન આરોગ્ય ટિમ સાથે સરપંચશ્રી પણ હાજર રહેલ.
ગામ- જખવાડા
પ્રા.આ.કે કરકથલ
તા- વિરમગામ
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ
થીમ 2026
સમુદાયની ભાગીદારીથી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ: પાણી ના પાત્રો તપાસીએ,સાફ કરીએ અને ઢાંકીને રાખીએ
@DMOAHMEDABAD#nationaldengueday#Dengue
આજરોજ અત્રેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તાબા હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર ઓગણ ના ગ્રામ પંચાયત શિયાળને સરકારશ્રી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ સતત ત્રીજા વર્ષે ટીબી મુક્ત પંચાયત ની માન્યતા મળેલ છે અને ટીબી મુક્ત પંચાયત નું સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલ છે.@DAhmedabad90598
ટીબી મુક્ત ભારત અભિયાન 100 દિવસ પ્રોગ્રામ હેઠળ આજરોજ અત્રેના વિસ્તારના હાઈ રીસ્ક ગામ જખવાડા ગામના વલરેનેબલ સમૂહના વ્યક્તિઓને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ વિરમગામ ખાતે છાતીના ફ્રી એક્સરે કરાવવામાં આવ્યા તથા તેઓની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી
@SbccAhmedabad@DTCAMD@HealthDeptGuj
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરક્થલ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અને વિશ્વ ટીબી દિવસ નિમિત્તે તમામ ટીબી દર્દીઓની તપાસ કરવામાં આવી અને પ્રાઇવેટ સેક્ટરના સહયોગથી તમામ ટીબી દર્દીને પોષણ કીટ આપવામાં આવી
#TBFreeWorld#TBMUKTBHARAT@HealthDeptGuj@SbccAhmedabad@CollectorAhd
#TobaccoFreeYouthCampaign
આજ રોજ પ્રા.શાળા કરકથલ ખાતે તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0 અંતર્ગત તમાકુ વ્યસન મુક્તિ વિશે તમામ બાળકો ને વિગતવાર સમજણ આપવામા આવી શાળા ના બાળકો ને શપથ લેવડાવી, વ્યસન મુક્ત કરવા બાળકો ને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
@chin10desai@dp_amdavad@HealthDeptGuj
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અત્રેના વિસ્તારના સગર્ભા બહેનોની તપાસણી અંગે કેમ્પ યોજવામાં આવેલ જે અંતર્ગત આવેલ તમામ સગર્ભા બહેનોની લેબોરેટરી, ડોકટરી તપાસ કરી જરૂરી સલાહ સૂચન તથા માર્ગદર્શન આપવામાં આવેલ @dp_amdavad@SbccAhmedabad@HealthDeptGuj@NHMGujarat@InfoGujarat
આજ રોજ રાજ્ય કક્ષાએથી મળેલ સૂચના અન્વયે કમોસમી વરસાદ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે હેતુસર અગમચેતીના ભાગરૂપે MPHW દ્વારા ઘરે ઘરે ફરી ફીવર સર્વેલન્સ કામગીરી,BS કામગીરી તથા આજે મંગળવારે અબેટ ડે ની કામગીરી કરવામાં આવી.@dp_amdavad@DMOAHMEDABAD@SbccAhmedabad