ભાજપ અને પાટીલ માનસિક થઈ ગયા છે…૨૦૧૭ માં મોદી /મોદી થતું હતું ત્યારે ૯૦સીટ +૨ સીટ કોર્ટ માં જઈ એમ ૯૨ સીટ જીત્યા હતા આ વખતે ગામ ના ગલુડીયા પણ ભાજપ ને હરાવવા તૈયાર છે ત્યારે ૧૮૨ સીટ ના સપના જોવે છો…૭૦/૭૫ ના વાંધા પડવા ના છે આ વખતે લખી લેજો…
કેજરીવાલ નું સ્વાગત કરવા વડોદરા ભાજપ એ મોદી મોદી ના નારા લગાવ્યાં હાજર ગુજરાત પોલીસ ચૂપચાપ
સૂરત માં મોદી ની રેલી માં સાવરણા ઉડશે પોલીસ અને પ્રશાસન સાથ સહકાર આપશે કે ત્યાં ધરપકડ કરશો …
પાટીલ ના ગુંડા જે કરશે એ જવાબ વળતો મળશે ..
#ભાજપ_જાય_છે#Vijaysinh_Rajput
@JayrajKuvar તમે પહેલા 5 વર્ષ થી અટકી પડેલી તલાટી નું કરો ને પછી બીજા ની પંચાત કરવા જજો હલી જ નીકળો છો તો શરમ જેવું કંઈ છે કે બધું ઘરે મૂકી દયો છો
#declare_talati_exam_date
@iPankajShukla@JPNadda@OfficeofJPNadda हा आप सेवा तो अंबानी और अदानी की करते हो वरना पेट्रोल 100 सिलिंडर 1080 तेल 3000 के ऊपर अब विकास ज्यादा हो गया है इसलिए आप घर पर ही रहे तो अच्छा हो गा
@iPankajShukla बहुत ज्यादा विकास हो गया है इसलिए अब आप सभी कृपया घर पर ही रहे। 5 साल से 1 talati की एग्जाम सरकार ले नहीं रही है । और विकास की बाते करते हो शर्म नही आती आप लोगो को
કહેવાતી વિશ્વની સૌથી મોટી પાર્ટી.......
એના સૌથી લોકપ્રિય વડાપ્રધાન......
એ પણ આપડા ગુજરાતી.....
અને વધુ માં "ડબલ એન્જિન ની સરકાર" એવી ડિંગો હાંકવાની...મોટી મોટી....
આ સરકાર સામાન્ય "તલાટી/ક્લાર્ક" ની પરીક્ષા ના લઇ શકે તો યુવાનો કયા મોઢે આમને મત આપે ??? @Vivekdoza