આદરણીય સી.એમ.સાહેબ આરોગ���યના કર્મચારીઓ રાતદિવસ કોરોના સામે લડી રહ્યા છે તેમજ 2 વાર આંદોલન કર્યા છતા અમારી 2800 ગ્રેડ પે માટેની માંગણી પુરી નથી કરી રહી. સહુથી વધારે કામ કરતી કેડર હોય તો MPHW અને FHW છે.વહેલી તકે કર્મચારીની માંગણી સંતોષવી#2800GradePay_Mphw_Fhw @CMOGuj
@tv9gujarati
#FHW_MPHW_2800GP
કોરોના ના કપરા કાળમાં ખરા યોદ્ધાઓ તરીકે કામ બજાવતા પેરામૅડિકલ સ્ટાફ કે જેઓએ પોતાના હક માટે બે બે વખત હડતાલ કરેલ હતી.પરંતું દરેક વખતે જુઠ્ઠા આશ્વાસન અને ધમકીઓ આપી હડતાલ સમેટાવી.2800 ગ્રેડ પે તેનો હક છૅ
@cmoguj@Nitinbhai_Patel@isudan_gadhvi
ગુજરાતના ગામડાં માં જ્યાં નેટવર્ક નથી પોહંચતું તેવી જગ્યા એ પણ આ MPHW અને FHW, દ્વારા ઘરે ઘરે ફરીને, લોકોના આરોગ્ય માટે કામ કરવામાં આવે છે, છતાં પ��� આ કર્મચારીને ફક્ત 1900 ગ્રેડ પે આપવામાં આવે છે, 2800 ગ્રેડ પે હક છે અમારો.#FHW_MPHW_2800GP
@CMOGuj @Nitinbhai_Patel
@abpasmitatv
#FHW_MPHW_2800GP
અમો આરોગ્ય કર્મચારી બધા ભણેલા છે તો અમે કોઈ ના કહેવાથી પોતાના હક માટે નથી લડતા અમો ને ગુજરાત માં 1900 ગ્રેડ પે મળે છે જે બીજા રાજ્યો મા 2800 અને હરિયાણા મા 4200 છે જેની સામે અમો 2800 ગ્રેડ માંગીએ છીએ જે અમારો હક છે.
જુઠાણું તમે ફેલાવો છો..@Nitinbhai_Patel
#FHW_MPHW_2800GP#HEALTH_ARMY
કોરોના ના કપરા કાળમાં ખરા યોદ્ધાઓ તરીકે કામ બજાવતા mphw/fhw કે જેઓએ પોતાના હક માટે બે બે વખત હડતા�� કરેલ હતી.પરંતું દરેક વખતે જુઠ્ઠા આશ્વાસન અને ધમકીઓ આપી હડતાલ સમેટાવી. 2800 ગ્રેડ પે તેનો હક છૅ
@PMOIndia