ગુજરાતની જનતા માટે શિક્ષિત, ઈમાનદાર, મહેનતું અને યુવા વિકલ્પ એટલે આમ આદમી પાર્ટી.
આમ આદમી પાર્ટીને સમર્થન કરવા અને રાજકીય ક્રાંતિમાં જોડાવવા આપ સૌને આહવાન કરું છું.
#હવે_બદલાશે_ગુજરાત
જૂની પેન્શન યોજના એ દરેક સરકારી કર્મચારી ઓ નો નૈતિક અધિકાર છે..સંવિધાન મુજબ કોઈપણ કર્મચારીને મળતા લાભ કોઈપણ સંજોગોમાં રોકી શકાય નહિ.અને કર્મચારીને તેના હક નું અને કર્મ નું ફળ આપવું એ દરેક સરકાર ની નૈતિક ફરજ છે..કર્મચારી વધારાનું કઈ માંગતા નથી.તેમનો હક માંગે છે.#RestoreOldPension
આપણા સાંસદો અને ધારાસભ્યો ને માત્ર 05 વર્ષના સેવા કરવાનાં ઉદ્દેશ્ય સાથે કાર્યકાળ પૂર્ણ થતાં સંપૂર્ણ પેન્શન યોજના મળી રહી છે,પરંતુ સરકારી સેવકોને ઓછામાં ઓછા 20 વર્ષ પછી પણ પેન્શન મળતું નથી,તો સ્વતંત્ર ભારત માં આ પ્રકારનો ભેદભાવ શા માટે...?
#NPS_QUIT_INDIA@AbRsM_ZaLa
દરેક કર્મચારીઓ નું એક જ લક્ષ..!કર્મચારીઓ ની પડતર માંગ..
શેર બજાર આધારિત પેંશન યોજના નહિ પરંતુ *જૂની પેંશન યોજના*
*#RestoreOldPension*
*#NPS_QUIT_INDIA*