@irushikeshpatel@CMOGuj@PMOIndia
આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ ના અનુસંધાને માનનીય આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ પંચાયત ના ફાર્માસિસ્ટ મિત્રો એ મોટી સંખ્યા મા વિસનગર ખાતે ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કર્યું
@irushikeshpatel
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન હરહેમશ ની જેમ આ માનવ સેવા ના રક્તદાન રૂપી મહાયજ્ઞ મા પુરા ઉત્સાહ સાથે વિસનગર ખાતે જોડાશે અને ગુજરાત ના તમામ જિલ્લા મા ફરજ બજાવતા પંચાયત ફાર્માસિસ્ટ હાજરી આપી વધુ મા વધુ બ્લડ ડોનેશન કરવાનું ઉમદા કાર્ય કરશે 🙏🙏🙏
રક્ત દાન. ...મહાદાન. ...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ શ્રી ના જન્મદિવસ ના અનુંસંધાને. આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ ના આ સેવાકીય યજ્ઞ મા સૌને વડનગર ખાતે જોડાવા સૌ ને પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન અપીલ કરે છે 🙏🙏
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન
ગુજરાત