વિનમ્ર શ્રધ્ધાંજલી
ઊંઝા વિધાનસભાના યુવા, ઉત્સાહી અને લોકલાડીલા ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલના નિધનથી અત્યંત દુઃખની લાગણી અનુભવુ છું.
ભગવાન તેમના સદગત આત્માને શાંતિ આપે, પરિવારજનો ને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ:
ભારતીય સંસ્કૃતિમાં શરદપૂર્ણિમાનો ઘણો મહિમા વર્ણવવામાં આવ્યો છે. વર્ષાઋતુ બાદ જીવજગતમાં નવી શીતળ ઊર્જા ભરતો આજનો આ પાવન દિન સૌ નાગરિકોના જીવનમાં શારીરિક, માનસિક અને વ્યવહારિક સ્વાસ્થ્યની ભેટ લઈને આવે તેવી પરમાત્માને પ્રાર્થના.
તો પછી આપણે જે વિચારો જાહેર કરવાની સ્વતંત્ર ધરાવીએ છીએ એ જ રીતે ભારત ના બધા નાગરિક પોતાની વિચારધારાઓ રજૂ કરવાનો હક ધરાવે છે. તમને જે ફોલોવસ કરે છે એ એવું ના હોય કે તમારી આ વાત સાથે સહમત હોય.
ધર્મ ની જ્યારથી રાજકારણ માં ધર્મ નો ઉપયોગ થવા લાગ્યો છે ત્યારથી એ પણ કાળો થઈ ગયો છ.
@themfchaudhary મારે મારી સ્પેસમાં જીવાતો જોતી જ નથી. ને જેને અમે ય આખી જીંડગી કૉમે ત્યાં મગજ ગીરવે મુકીને જીવવું હોય એને ય ખબર ઓડે કે એમની દાદાગીરી ને મવાલીવેડા સામે એમની જ ભાષામાં જવાબ દેવાવાળો એક ભટકાયો હતો એટલે સંબોડીને પછી બ્લોક કરું છું. અહીં આવવું ને ધમાલ પણ કરવી બે ય થોડું ચાલે.
મિત્રો સરકારી શાળા, શિક્ષકો તેમજ ભરતી ટકાવી રાખવા માટેનો સમય આવી ગયો છે તો ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોને સરકારી શાળાઓમાં માટે ઉત્તમમાં ઉત્તમ સમય છે તો ચાલો સૌ મિત્રો મહેનત કરીએ અને એક ટ્રેન્ડ ચડાવીએ...,,
મહેકમ વધુ તો ભરતી વધુ..
#Admission_in_Govt_School
नई पेंशन स्कीम न केवल अन्यायपूर्ण है,अपितु कर्मचारियों को वृद्धावस्था के दौरान सामाजिक सुरक्षा के कानूनी अधिकार से भी वंचित करती है
सेवानिवृत्ति बाद कर्मचारी सम्मानजनक तरीके से जीवनयापन कर सके,इसलिए पुरानी पेंशन योजना बहाल होनी चाहिए
#RestoreOldPension
नई पेंशन स्कीम न केवल अन्यायपूर्ण है,अपितु कर्मचारियों को वृद्धावस्था के दौरान सामाजिक सुरक्षा के कानूनी अधिकार से भी वंचित करती है
सेवानिवृत्ति बाद कर्मचारी सम्मानजनक तरीके से जीवनयापन कर सके,इसलि��� पुरानी पेंशन योजना बहाल होनी चाहिए
#RestoreOldPension
@CMOGuj
@vijayrupanibjp
#gujrat
👍સરકારના અધિકારી/કર્મચારીઓને હાયર સ્કેલ-પ્રમોશન માટે જરૂરી પરીક્સા પાસ કરવાની મુદત વધારાઈ, CCC/CCC+ પરીક્ષા પાસ કરવાની સમયમર્યાદા
તા.૩૦-૧ર-ર૦ર૦ સુધી લંબાવાઇ.
મિત્રો સરકારી શાળા, શિક્ષકો તેમજ ભરતી ટકાવી રાખવા માટેનો સમય આવી ગયો છે તો ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોને સર��ારી શાળાઓમાં માટે ઉત્તમમાં ઉત્તમ સમય છે તો ચાલો સૌ મિત્રો મહેનત કરીએ અને એક ટ્રેન્ડ ચડાવીએ...,,
મહેકમ વધુ તો ભરતી વધુ..
#Admission_in_Govt_School