#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
આપ જનતા તથા મીડિયા શું માનો છો કે આરોગ્ય કમૅચારી ઓ એ આ ગ્રેડ પે બાબતે સરકાર સમક્ષ પ્રથમવાર હડતાલ કરી છે ..,
તો ના,,,,
અરે સરકારે અગાઉ પણ આ બાબતે લેખીત મા બાહેંધરી ઓ આપી છે..
આવા લેખીત વાયદાઓ આપ્યા હોવા છતા પણ સરકાર હાલ મૌન સેવી રહી છે..
#Gujarat
આરોગ્ય કર્મચારીઓની હડતાલની વિધાનસભામાં ગુંજ
કિરીટ પટેલે કહ્યું સરકારની જ કમિટી કહું છતાં તેમને ટેક્નિકલ કેડરમાં તેમને ગણવામાં નથી આવતા
રજૂઆત કરનાર કર્મચારીઓને ખોટી રીતે ટર્મિનેટ કરાય છે
#વિધાનસભાનીવાતો