रामलीला मैदान दिल्ली में पुरानी पेंशन बहाली महायज्ञ में व्यक्ति, गुट, संगठन, दल, चेहरा पॉलिटिक्स, निरंकुशता सब टूटे। रामलीला मैदान पड़ा छोटा भीड़ ज्यादा। छोटे बड़े नए पुराने सब एक साथ बस एक बात "पुरानी पेंशन बहाल करो" यह हजूम कह रहा है कि वह आंदोलन को कभी राजनीति की भेंट नही चढ़ने देगी।
दोस्तों,वोट उसको देने की सोचना,जिसकी सोच में हमको #0ps देना हो,,पार्टीबाजी के चक्कर मे अपना बुढापा मत बिगाड़ लेना,ध्यान रखना वो नेता बुढापे में सहारा देने नही आएंगे,इसलिए सिर्फ पुरानी पेंशन के लिए लड़ो
@vijaykbandhu@aajtak@ABPNews@ZeeNews@DainikBhaskar
માનનીય સંવેદનશીલ સરકાર ના મુખ્ય મંત્રી શ્રી ભૂપેનદરભાઈ પટેલ સાહેબકેન્દ્ર ના ધોરણે જુલાઈ અને જાન્યુઆરી ની મોંઘવારી ,શિક્ષકો ના બદલી કેમપ ,જુની પેન્શન યોજના ( જે આપની સરકાર દ્વારા સ્વીકારેલ છે) ૨૦૦૫ પછી ના માટે ૧૦% ની સામે ૧૪% ભથ્થું આપવા બાબત,શિક્ષકોની ભરતી બાબત યોગ્ય ઘટતું કરવાસહ
પ્રતિ શ્રી માનનીય મુખ્ય મંત્રી શ્રી ગુજરાત સરકાર - વિષય- રાજ્ય સરકાર ના કમઁચારીઓને કેન્દ્ર ના ધોરણે જાહેર કરેલ મોંઘવારી આપવા બાબત- ૪% મોંઘવારી જાહેર કરવા વિનંતી છે
રોટરી ક્લબ બોરસદ દ્વારા દાતા શ્રી ના આથિઁક સહયોગથી પરા વિસ્તાર ની શાળા મહાદેવપુરા ( નવાપુરા) તા.આંકલાવ ના ૫૬ બાળકો અને રતનપુરા ( ડભાસી) તા. બોરસદ ના ૬૮ બાળકો ને સ્વેટર વહેંચવા મા આવ્યા હતા. આ સમગ્ર કાયઁકમ મા રોટરી પ્રમુખ ચિરાગભાઈ ,સેકેટરી શૈલેશભાઈ ગોસાઈ હાજર રહ્યા હતા