#removefixpay#Remove_fix_pay_gujarat
આજની આ વધતી જતી મોંઘવારી ને ધ્યાન માં રાખી ને #Fixpay_कर्मचारी ને
લાભ મળવો જોઈએ....
બધાને ન્યાય મળવો જરૂરી છે....
સરકાર સુધી વાત પહોંચી જાય છે તો પછી તેનો ઉકેલ કેમ નથી આવતો??
શું સરકાર #ફિક્સ_પગાર બાબતે આંખે પાટા બાંધી ને બેઠી છે!!!!!!
5 વર્ષ ફિક્સમાં નોકરી કરનાર કર્મચારીનું નૈતિક પતન ન થાય એ માટે પૂરતું વેતન આપવું જરૂરી છે.
સાથે જ નવા કર્મચારીઓનો જાહેર સેવા કરવાનો ઉત્સાહ જળવાઈ રહેવો પણ એટલો જ જરૂરી છે.
બાકી..ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા
#Remove_Fix_Pay_in_Gujarat
મુખ્યમંત્રીના અધ્યક્ષ પદે આજે કેબિનેટ ની મીટીંગ છે જેમાં #કર્મચારીઓ મુદ્દે #ફિક્સ_પે અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે આ સાથે વિનંતી #CCE મુદ્દે પણ ચર્ચા કરી એનું નિરાકરણ લાવવામાં આવે
#CCE_result_according_GPSC
કોઈને પાંચ પાંચ વર્ષ સુધી પ્રોબેશન પર રાખવા
એ તો ગુલામી પ્રથા કહેવાય : HC
ફક્ત કહેવાતા ગુજરાત મોડેલમાં જ
યુવાનોને શોષણ કરતી ફિક્સ પ્રથા ચાલે છે
#Remove_Fix_Pay_in_Gujarat
#remove_fix_pay
આવતીકાલે યોજાનાર કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારદાર કર્મચારીઓને પણ સમાન વેતન મળે એ દિશામાં સરકાર હકારાત્મક પગલું ભરે જેથી ફિક્સ પગાર કર્મચારીઓ પણ હોંશભેર દિવાળી ઉજવી શકે અને મોંઘવારીના મારથી બચી શકે એ માટે સરકાર કંઇક હકારાત્મક કરે એવી વિનંતી છે
@irushikeshpatel