જામનગરના લોકપ્રિય સાંસદશ્રી શ્રીમતી પૂનમબેન માડમજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. 💐🙏
આઈ શ્રી સોનલ માંના આશીર્વાદ સદાય આપની સાથે રહે અને આપને સ્વસ્થ, દીર્ઘાયુષ્ય તથા સુખમય જીવન પ્રાપ્ત થાય તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. 🌸🙏
Keval Devidanbhai Gadhavi
ઉપાધ્યક્ષ, જામનગર OBC
मेरी मातृभाषा गुजराती है, लेकिन देश भ्रमण के दौरान हिंदी मुझे सामान्य जन से जोड़ने का काम करती है। हिंदी की यात्रा में पूरे भारत की यात्रा दिखाई देती है।
- माननीय श्री @AmitShah जी
યુવાનોના હિત અને પારદર્શક ભરતી પ્રક્રિયા માટે પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ તથા પેપર લીક સામે કડક કાયદો લાવવા બદલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર.
આ નિર્ણય લાખો મહેનતુ યુવાનોના ભવિષ્યને વધુ સુરક્ષિત અને વિશ્વાસપૂર્ણ બનાવશે.
पेपर लीक पर अब और भी सख़्त प्रहार!
विद्यार्थियों के भविष्य से खिलवाड़ करने वालों के लिए फ़ास्ट ट्रैक कोर्ट और कठोर सज़ा का रास्ता तैयार।
मोदी सरकार की नीति स्पष्ट है - पेपर लीक पर ज़ीरो टॉलरेंस।
🚩 ચારણ સમાજ માટે રજૂઆત
આજે મા. મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા & પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ને મળી ગોપાલક વિકાસ નિગમ બોર્ડમાં ચારણ સમાજનો યોગ્ય સમાવેશ કરવા રજૂઆત કરી. નેતાશ્રીઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો.
જય માં સોનલ! 🚩
કેવલ ગઢવી ઉપાધ્યક્ષ, જામનગર બક્ષીપંચ મોરચો
Prasikhanvarg pandit Dindayal upadhyay
પક્ષની વિચારધારા: પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ માનવવાદ અને અંત્યોદય (સૌથી છેવાડાના માણસનો વિકાસ)ના વિચારને જન-જન સુધી પહોંચાડવો.
સરકારી યોજનાઓ: કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડી સેવા મોકો
હાલારના આંગણે લોકપ્રિય પ્રધાનસેવકનું ભવ્ય અભિવાદન...
પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં લોકશાહીના મહાપર્વમાં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યા બાદ, છોટી કાશી જામનગરના આંગણે પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું જામનગરવાસીઓ દ્વારા અદકેરું સ્વાગત કરવામાં આવ્યું.