કચ્છ જિલ્લા રાપર તાલુકા ના ખેંગારપર ગામ ના ખેડૂતમિત્ર શ્રી પ્રભુભાઈ આહિર દ્વારા ગ્રામસેવક ના પડતર પ્રશ્નો અને તેના કારણે ખેડૂતમિત્રો ને પડતી મુશ્કેલીઓ વિશે વાત કરવામાં આવી તથા ગ્રામસેવક ની માંગણીઓ ને સમર્થન આપવામાં આવ્યું.
આભાર ભાઈશ્રી 🙏🏻#GramsevakNyayLadat
👨🌾 ખેડૂત અને ગ્રામસેવક
સતાપર ગામના ખેડૂત શ્રી ગોરીયા છનાભાઈ ગ્રામસેવકોની ખેડૂતો માટેની કામગીરી અંગે વાત કરી રહ્યા છે અને ગ્રામસેવકોની ન્યાયસંગત માંગણીઓનું સમર્થન કરી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
🌾ખેડૂતના અવાજમાં ગ્રામસેવકોની માંગણીઓને સમર્થન પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પોયડા ગામના ખેડૂત પટેલ કમલેશભાઈ મોતીભાઈ દ્વારા ગ્રામસેવકોની વિવિધ માંગણીઓને ખુલ્લું સમર્થન.
ખેડૂત અને ગ્રામસેવક વચ્ચેના સંબંધને સમજાવતું એક મહત્વપૂર્ણ નિવેદન.🙏🌾
#GramsevakNyayLadat#gramsevak
Heartfelt thanks to all my farmer brothers from Vajpur village, Bodeli (Chhotaudepur) for supporting the Gram Sevaks' just fight and amplifying our voice to the government. We appeal to the Government to accept our pending demands at the earliest. 🙏
— Rathwa Sanjaybhai, Vajpur (Bodeli, Chhotaudepur)
#GramsevakNyayLadat #gramsevak
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ વતી ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કલમ ગામથી ભટ્ટ ડિકન્સના આપ સૌ ખેડૂત ભાઈઓને પ્રણામ! ગ્રામસેવકોની ન્યાય લડતમાં સાથ આપી સરકાર સુધી અવાજ પહોંચાડવા બદલ આભાર. સરકારશ્રી વહેલી તકે અમારી વ્યાજબી માંગણીઓ માનીને લડત સમાપ્ત કરે તે જ અપીલ. 🙏
#GramsevakNyayLadat
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ પટેલ આયદનભાઈ દરગાજી, છેવાડાના વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના વાસણ કુંડા ગામ ના ખેડૂત ના હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ગ્રામસેવક ન્યાય લડતમાં અમારી પીડા સમજીને સરકાર સુધી અમારી પડતર માંગણીઓ પહોંચાડવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ગ્રામસેવકોની આ ન્યાયી માંગણીઓ સત્વરે સ્વીકારી લડતનો સુખદ અંત લાવે. 🙏
#GramsevakNyayLadat
The agricultural field staff and Gram Sevaks, who serve as the backbone for farmers in Gujarat, are currently holding a peaceful, Gandhian movement for their long-pending issues. We request the Government of Gujarat to intervene promptly and resolve their demands at the earliest.
#GramsevakNyayLadat #gramsevak
આટલી બધી ૮ થી ૧૦ ગામોના ખેડૂતોની ઓનલાઈન વેબપોર્ટલ પર મળેલી એપ્લિકેશન નો નિકાલ કરવાનો હોય છે છતાં પણ કોઈ પ્રકારનું ડિજિટલ ગેજેટ કે નેટની સુવિધા કે અન્ય ભથ્થું આપવામાં આવતું નથી @CMOGuj@gujagridept#GramsevakNyayLadat
पिछले कुछ दिनों से गुजरात के ग्रामसेवक अपने हक और न्यायसंगत मांगों के लिए शांतिपूर्ण तरीके से अपनी आवाज़ सरकार तक पहुँचा रहे हैं। सरकार श्री से विनम्र आग्रह है कि हमारी लंबित मांगों पर सकारात्मक निर्णय लेकर शीघ्र समाधान करें।
#GramsevakNyayLadat@PMOIndia@CMOGuj