જો સરકાર પોતે જ પોતાના કર્મચારીઓ સાથે બંધારણ વિરોધી કામ કરતી હોય તો સામાન્ય માણસ સાથે બંધારણ વિરોધી કામ થાય તો શું સરકાર પર આશા રાખશે?
સરકાર પોતે જ પોતાના કર્મચારીઓ સાથે શોષણ કરે છે.....
તો પ્રાઇવેટ માં શોષણ થશે તો સરકાર શું સેફ્ટી આપશે??
#Remove_Fixpay_in_gujarat@PMOIndia
@iMaheshP@deepakrajani123 MPHW ની final answer key ક્યારેય જાહેર થઈ ગઈ છે પણ હજી સુધી provisional merrit list નથી આવ્યું તો સાહેબ એક અપીલ છે કે થોડીક માહિતી આપો કે અમારું મેરીટ ક્યારે આવશે ?????