@Hasmukhpatelips સાહેબ તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે કાલે અમારું result આવી જસે. અમે છેલ્લે 8 મહિનાથી પરીક્ષા આપીને બેઠા છીએ હજુ ફાઇનલ result અમને જોવા મળ્યું નથી તમે અમારી મહેનત સામે જોઈને કાલે result આપો એવી આશા રાખીએ છીએ 🙏
@Hasmukhpatelips MPHW FML 3 તારીખે આપ જાહેર કરી દેશો તેવી આશા અપેક્ષા રાખીને ઉમેદવારો બેઠા છે આથી આપને એકજ વિનંતી છે કે હવે બીજી કોઈ તારીખ નાં આપતા આપની કામગીરી ઉપર અમને કોઈ શંકા નથી આથી ઉમેદવારોનો આપ પરનો વિશ્વાસ ના તુટે તે ખાસ ધ્યાન રાખજો કારણકે આપની પાસેથી ઘણી સારા કાર્યની આશા અપેક્ષાઓ રહેલી
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર થયેલ ગેરરીતિ અંગે સરકારી બાબુ આંદોલન ઊભા કરાવવાની જ ઈચ્છા હોય એવું લાગે , આવતી કાલે સાંજ સુધી માં કોઈ નિર્ણય નાં આવે તો સોમવારે ગાંધીનગર જવા માટે તૈયાર રહેજો
બધા મિત્રો
@devanshijoshi71
@dhwansdave
@deepakrajani123@isudan_gadhvi@YAJadeja
@GopalDer@ADevvrat@CMOGuj@AKRAKESHIAS1 @brijeshmeja1 @deepakrajani123 પાસ કરવાની તાકાત નાં હોય તો આવા નાટકો ચાલુ નાં કરવાના હોય ok... પંચાયત બોર્ડ માં સારું સારું ભણેલા બેઠા છે કઈ ધોરણ ૧૦ પાસ કરેલા નથી ત્યાં ..અને હવે લોકોને ઉસ્કેરવાનું બંધ કરો 👍
ભરતી બોર્ડ માટે પણ ભરતી પ્રક્રિયા માટેના કોઈ નીતિ નિયમ હોય છે કે બધું બેફામ ગમે ત્યારે ભરતી જાહેર કરવી - તાત્કાલિક પરીક્ષાનું આયોજન કરીને - ભૂલ ભરેલું પેપર કાઢીને - પોતાની રીતે ગમે ત્યારે મેરીટ જાહેર કરી દેવાનું ??
@ADevvrat@CMOGuj@AKRAKESHIAS1 @brijeshmeja1
@deepakrajani123
આભાર સાથે જણાવવાનું કે @brijeshmeja1 સાહેબ ના નેતૃત્વ માં અને @vmittra , સાહેબ તથા nareshshah સાહેબ તથા @GujPRHDept બોર્ડ ના કર્મચારી અધિકારીઓ ની મહેનત થી તમો એ mphw fhw ની તથા અન્ય સવર્ગ નિં પરીક્ષા થી પરિણામ પારદર્શક રીતે પૂરું પાડ્યું છે ....../2
@deepakrajani123
સાહેબ નમ્ર વિનંતી છે કે MPHW નું provisional merrit ક્યારે આવશે એની માહિતી આપશો તો આપના આભારી રહીશું ...કારણ કે ફાઇનલ આન્સર કી આવ્યા ના ગણાય દિવસો જતા રહ્યા છે પણ provisional merrit નાં કોઈ સમાચાર નથી 🙏
@iMaheshP@deepakrajani123 MPHW ની final answer key ક્યારેય જાહેર થઈ ગઈ છે પણ હજી સુધી provisional merrit list નથી આવ્યું તો સાહેબ એક અપીલ છે કે થોડીક માહિતી આપો કે અમારું મેરીટ ક્યારે આવશે ?????