સુરત:લસકાણા ખોલવાડ ગામે માનસિક તણાવના કારણે આત્મહત્યા કરવા બાબતે કોલ સુરત પોલીસને મળતા તુરંત PCR ટિમ એ ત્યાં પહોચી પોલીસ જવાનોએ સાતમ માળે અન્ય ફ્લેટમાંથી કૂદી યુવક આત્મહત્યા કરે એ પહેલા ત્યાં પહોંચી યુવકનો જીવ બચાવ્યો હતો.
@CMOGuj@sanghaviharsh@dgpgujarat@GujaratPolice
રાત્રે 3 વાગે અચાનક ઊંઘ ઉડી ગઈ, ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું. સહુથી ઉપર એનું નામ હતું ને ઓનલાઇન હતી , ઘણા દિવસ થી અબોલા હતા . દસ મિનિટ રાહ જોઈ પણ એનો કોઈ મેસેજ ના આવ્યો. એપ બંધ કરી ને સુવા જતો હતો એટલા માં ફોન વાઈબ્રેટ થયો
એનો મેસેજ હતો, સુઈજા, હું પણ તારી યાદ માં જાગું છું.
સુરક્ષા માટે કડક કાયદા જરૂરી છે. પરંતુ ન્યાય ત્યારે જ પૂર્ણ થાય છે, જ્યારે કાયદો સુરક્ષા સાથે સ્વતંત્રતાનું પણ સમાન રીતે રક્ષણ કરે. આ જ આપણા બંધારણની સાચી શક્તિ છે.
'સિસ્ટમ'ના પ્રેશરે વધુ એક શિક્ષકનો ભોગ લીધો!
ગીર સોમનાથના કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે SIR ની કામગીરીથી કંટાળીને આપઘાત કર્યો.
વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે શિક્ષકોને BLO અને SIR જેવી કામગીરીમાં જોતરી દેતી 'ઉપલી કચેરી'ના દબાણે એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે.
છારા કન્યા શાળાના આ શિક્ષકને કામના બોજાએ એટલી હદે માનસિક રીતે તોડી નાખ્યા કે તેમણે મોતને વહાલું કરવું પડ્યું. આ ઘટના શિક્ષણ વ્યવસ્થાના ગાલ પર તમાચા સમાન છે.
ક્યાં સુધી શિક્ષકોને શિક્ષણ સિવાયના કામોમાં પીસવામાં આવશે?
#Gujarat
In Ahmedabad, every accident is too quickly attributed to ‘someone must have been drunk.’
This mindset overshadows real issues like speed, negligence, road design, and fatigue.
Stereotypes should never replace investigation.
Tonight, every little girl who picked up a bat knows dreams don’t have gender. 💫
India women created history, and inspired generations.🇮🇳
#WWC2025#INDWvsAUSW