@tamannagohill આવી મહામારી માં દેશ અને પ્રદેશ આખો જજુમી રહ્યો છે ત્યારે #4200Gujarat16 મંગાવો કેટલો યોગ્ય??
સરકાર પશે અત્યારે પૈસા કે આવક નહિ અને તમે પગાર વધારો માંગી આમ અને સામાન્ય જનતા પર બોજ વધારવા માંગો છો?
ધારણા, પ્રદર્શન પુરા થયા, સાથે પુરી થઈ ધીરજ,
ફેસબૂક, ટ્વિટર, વ્હાટ્સપ પર તમને યાદ કર્યા ,
યાદ કર્યા ગાંધીજી ના રસ્તે પ્રતીક ઉપવાસમાં,
યાદ કરીશું આપને રામધુન ભજન ભક્તિ કરીને
હવે સ્વરાજ - સ્વમાન મેળવવા માટે ગાંધીજી સાથે સાથે ભગતસિંહ ને પણ યાદ કરવા પડશે કે શું?
#4200Gujarat16