#4200GR
65000 શિક્ષકોનો એક જ અવાજ છે,, કે 4200ગ્રેડ પે માટે 4200નો પરિપત્ર કરો,, હવે અમારી સહનશક્તિની હદ પુરી થઈ ગઈ છે.,,, બસ હવે સરકાર તરફથી પરીપત્ર થાય એવી જ અપેક્ષા છે..
@Nitinbhai_Patel@vijayrupanibjp@imBhupendrasinh
#4200GR જલ્દી કરો. નીતિ વિષયક નિર્ણય માં આટલી બધી વાર ને લીધે શિક્ષકો તાણ અનુભવી રહ્યા છે અને માનસિક સંતુલન ગુમાવી દે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો હવે સમય ન પસાર કરતા સીધો પરિપત્ર જાહેર કરવો જોઈએ 4200 ગ્રેડ પે અમારો અધિકાર.
#4200GR@imBhupendrasinh@Nitinbhai_Patel
#4200gr#4200GR
મને એ જાણી હસવું હજારવાર આવે છે કે, પળમાં *કરોડોના* *MOU* ને દિવસના દસ- બાર *ઉદગાટનો* કરતી આ સરકાર,એક પરિપત્ર કરવામાં કેમ ગોથાં ખાય છે?
વાતો *વિકાસ* ને *ટેકનોલોજી* ની ને, અમેરિકાથી ય આગળ ઉડવાની કરે છે, શું એવુ નથી લાગતું કે એ ૪૨૦૦ માય ક્યાંક *બારી* શોધે છે??
#4200GR#4200GR6@imBhupendrasinh અમારી રજૂઆતને માન આપીને આપશ્રીએ અન્યાયી પરિપત્ર સ્થગિત કર્યો. હવે શિક્ષણ વિભાગ દ્વારા ૪૨૦૦ ગ્રેડનો પરિપત્ર પણ કરાવી દો એટલે હજી પણ જે ગેરસમજ હોય તે દૂર થઈ જાય. કારણકે પરિપત્ર વગર આગળની દરેક પ્રકિયા અટકી જ જાય છે એ માટે ઘટતું કરશો એવી આશા..
#4200GR જલ્દી કરો. નીતિ વિષયક નિર્ણય માં આટલી બધી વાર ને લીધે શિક્ષકો તાણ અનુભવી રહ્યા છે અને માનસિક સંતુલન ગુમાવી દે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો હવે સમય ન પસાર કરતા સીધો પરિપત્ર જાહેર કરવો જોઈએ 4200 ગ્રેડ પે અમારો અધિકાર.
#4200GR@imBhupendrasinh@Nitinbhai_Patel
#4200GR જલ્દી કરો. નીતિ વિષયક નિર્ણય માં આટલી બધી વાર ને લીધે શિક્ષકો તાણ અનુભવી રહ્યા છે અને માનસિક સંતુલન ગુમાવી દે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો હવે સમય ન પસાર કરતા સીધો પરિપત્ર જાહેર કરવો જોઈએ 4200 ગ્રેડ પે અમારો અધિકાર.
#4200GR@imBhupendrasinh@Nitinbhai_Patel
સતત પાંચમા દિવસે શિક્ષિત બેરોજગારોના આંદોલન યથાવત
સ્વર્ણિમ પાર્ક ખાતે ૫૦ કરતા વધુ ઉમેદવારો ઘરણા પર
ગઈકાલે આંદોલન કરતા ૯૯ લોકો પર પોલીસે નોંધ્યો છે ગુનો
આજે પણ પોલીસ અટકાયત કરવા આવી
@imBhupendrasinh#LRD_MALE_ચાલો_ગાંધીનગર#ZEE24KALAK