@jayvasavada@Bose@BoseService Bose એ ગુજરાતમાં પોતાનું service centre ��ંધ કર્યું છે. તમે એની વેબસાઇટ પર ખાંખાખોળા કરો તો તમને મુંબઈ/ ન્યુ દિલ્હીની કોઈ એજન્સીનું સરનામુ આપે છે જે મોટા ભાગનાં boseનાં ઉપકરણોનું સમારકામ કરતા નથી. મારાં બે રેડિયો કમ સીડી પ્લેયર અત્યારે ફક્ત રેડિયો બની ગયાં છે.