‘કાકા-બાપા’ "મામા-ફોઇ" અને ‘લકી ડ્રો’ યોજના:
ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક ભરતીનો ભવ્ય મહોત્સવ!
ગુજરાત સરકારનો પેપર લીક રોકવાનો 'માસ્ટરસ્ટ્રોક':
#કેન્દ્રીયકૃત_પરીક્ષા જ બંધ કરી દો, ઝંઝટ જ પૂરી!
વાહ! સરકારનો આ 'નવતર વિચાર' દાદ માંગે એવો છે.
જો કેન્દ્રીયકૃત પરીક્ષા લઈએ, તો પેપર લીક થાય, તો પરીક્ષા જ ન લો! સંચાલકોને કહી દો કે તમને જે ગમે એને ક્લાર્ક બનાવી દો!
'ડાયરેક્ટ ભરતી' કે 'ડાયરેક્ટ સેટિંગ' ? તે તો કઈ રીતે થાય છે આપ બધા ભૂતકાળ જાણો જ છો.
📝રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ૪૦૦૦ જેટલી #ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરવા માટેનો 'ઐતિહાસિક' અને 'વિચારપૂર્વકનો' નિર્ણય આવી ગયો છે.
🧐 #કેન્દ્રીયકૃત_પરીક્ષા વગરની ડાયરેક્ટ ભરતીનો સીધો અર્થ એ થાય છે કે:
📌પેપર લીક રોકવાના નામે કૌભાંડનું સરનામું બદલાયું: પહેલા પેપર લીક કરનારા કાળું નાણું કમાતા હતા, હવે સંચાલકો "ટેબલ નીચેથી" લાખો રૂપિયા કમાશે!
📌મેરિટનું મરણ: રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળશે.
📌સરકારી તિજોરી પર બોજ, પણ સત્તા ખાનગી હાથમાં: પગાર તો પ્રજાના ટેક્સમાંથી જ ચૂકવાશે, પણ નોકરી કોને આપવી એ નક્કી સંચાલકના બંગલે થશે!
📌"પેપર લીક રોકવાનો આ ઉપાય નથી, પણ જવાબદારીમાંથી હાથ ધોઈ નાખવાનો રસ્તો છે." : જો સરકાર એવું વિચારતી હોય કે કેન્દ્રીયકૃત પરીક્ષા ન લેવાથી પેપર લીક બંધ થઈ જશે, તો આ તો "માથાનો દુખાવો મટાડવા માટે માથું જ વાઢી નાખવા" જેવો અજીબ તર્ક છે!
હવે શાળા સંચાલકો પોતાની રીતે ભરતી કરશે!
આનાથી મોટા 'ખુશખબર' #સંચાલકો માટે બીજા શું હોઈ શકે ?
સરકારે સીધો '#મેનેજમેન્ટ_કોટા' જ ઓપન કરી દીધો લાગે છે!
🧐વિશ્વસનીયતા ? સંચાલકના પોતાના સગા-સંબંધીઓ કરતાં વધારે વિશ્વસનીય આ દુનિયામાં વળી બીજું કોણ હોય ?
🧐હવે તો ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો છોડીને સંચાલકોના ઘરના આંટા મારવાનું અને "કાકા, બાપા, મામા, ફોઈ"ના સંબંધો શોધવાનું શરૂ કરશે. જેનું સગપણ મજબૂત અને જેનું પાકીટ ગરમ, એ જ શાળાનો "ક્લાર્ક" !
🧐"કેન્દ્રીયકૃત સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પાસ થાઓ તો તલાટી બનો, પણ સંચાલકના ચરણ સ્પર્શ કરો તો સીધા ગ્રાન્ટેડમાં ગોઠવાઈ જાઓ!"
🧐આ પદ્ધતિથી તો "#પેઢીવાદ 2.O"નો શુભારંભ જ થવાનો છે.
🛑જો સરકાર ખરેખર યુવાનોના હિત અને ભરતીની પારદર્શિતા પ્રત્યે ગંભીર હોય, તો આ 'કાકા-બાપા ગોઠવણ નીતિ' બંધ થવી જોઈએ.
🛑#સેન્ટ્રલાઈઝડ_ભરતી: આ ભરતી કોઈપણ ટ્રસ્ટ કે સંચાલકના હાથમાં આપવાને બદલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) જેવી મધ્યસ્થ સંસ્થા દ્વારા જ લેવાવી જોઈએ.
🛑સ્પર્ધાત્મક પરીક્ષા: યોગ્યતા અને મેરિટના આધારે જ નિષ્પક્ષ પરીક્ષા યોજીને દરેક સામાન્ય ઉમેદવારને સમાન તક મળવી જોઈએ.સંચાલકોના ઘર ભરવા માટે યુવાનોના ભવિષ્યનો બલિડાણ આપવાનું બંધ કરો!
🛑"જો પેપર લીક થવાના ડરે સરકાર #કેન્દ્રીયકૃત પરીક્ષા જ ન લે અને સીધી ભરતી સંચાલકોને સોંપી દે, તો એ તો રોગ મટાડવાને બદલે દર્દીને જ ઘરમાંથી બહાર કાઢી મૂકવા જેવી વાત થઈ!"
🛑યુવાનોના ભવિષ્ય સાથે થતા આ રમત-તમાશા બંધ થવા જોઈએ. ૪૦૦૦ ક્લાર્કની જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને, મેરિટના આધારે અને સેન્ટ્રલાઇઝડ પદ્ધતિથી જ ભરાવી જોઈએ!
🛑"જો સિસ્ટમમાં લીકેજ હોય તો લીકેજ બંધ કરાય, પાઇપ જ તોડી ન નંખાય! ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ભરતી માત્ર ને માત્ર સેન્ટ્રલાઇઝડ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા જ થવી જોઈએ."
✍🏻 યુવરાજસિંહ જાડેજા
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@dmpatel1961
માનનીય @Rivaba4BJP બેન અને @drpradyumanvaja જી, 2023-24મા શિક્ષકોની ઘણી મોટી ભરતી કરવામાં આવી હતી પણ 2023 પછી B.Ed કરનાર લાખો યુવાનો હજુ TET ની રાહ જોઈ રહ્યા છે. અમારી સ્પષ્ટ માંગ છે કે નવી ભરતી પહેલા TET-2 પરીક્ષા લેવાય, જેથી સૌને સમાન તક મળે.
માનનીય @Rivaba4BJP બેન અને @drpradyumanvaja જી, 2023-24મા શિક્ષકોની ઘણી મોટી ભરતી કરવામાં આવી હતી પણ 2023 પછી B.Ed કરનાર લાખો યુવાનો હજુ TET ની રાહ જોઈ રહ્યા છે. અમારી સ્પષ્ટ માંગ છે કે નવી ભરતી પહેલા TET-2 પરીક્ષા લેવાય, જેથી સૌને સમાન તક મળે.
EVERYONE BUSY AT FIFA WC BUT PLEASE DON'T FORGET #SAVEINDIANFOOTBALL 🙏💔😑
OUR DEMANDS- KICK OUT THIS COACH, ASSISTANT COACH AND OLD PLAYERS FROM OUR TEAM & DON'T FORGET WHOLE AIFF REGIME SHOULD ALSO RESIGN IF THEY CARE ABOUT INDIAN FOOTBALL ⚽
WE WANT A COMPLETE REVAMP..
GOOD MORNING EVERYONE DON'T FORGET #SAVEINDIANFOOTBALL 🙏💔😑
OUR DEMANDS- KICK OUT THIS COACH, ASSISTANT COACH AND OLD PLAYERS FROM OUR TEAM & DON'T FORGET WHOLE AIFF REGIME SHOULD MUST RESIGN IF THEY CARE ABOUT INDIAN FOOTBALL ⚽
માત્ર વિચાર માટેનો સવાલ.🤔🤔🤔
—તમારું શું માનવું!?👇
દેશની જનસંખ્યા વધી રહી છે, તેથી પ્રતિનિધિત્વ વધારવાની ચર્ચા સ્વાભાવિક છે.
પરંતુ એક સવાલ મનમાં એ પણ આવે છે કે—
જનસંખ્યા પ્રમાણે શાળાઓ વધે છે?
હોસ્પિટલોમાં બેડ્સ સુવિધા વધે છે?
શિક્ષકો અને ડૉક્ટરોની ભરતી એ જ પ્રમાણમાં કેમ નથી થતી?
જ્યારે શાળામાં શિક્ષકો ઓછા પડે છે, ત્યારે ગેસ્ટ ટીચર રાખવામાં આવે છે,
અને હોસ્પિટલમાં ડૉક્ટરો ઓછા પડે ત્યારે કોન્ટ્રાક્ટ બેઝ પર વ્યવસ્થા કરવામાં આવે છે—
તો શું વિકાસના આ માપદંડો દરેક ક્ષેત્રમાં સમાન રીતે લાગુ ન થવા જોઈએ?
ख़ुद अपनी पत्नी को छोड़कर भाग गया और दूसरों की पत्नी, बहू, बेटी और बहन को न्याय दिलाने चला है, नौटंकीबाज़।
जब महिला आरक्षण पहले ही सर्वसमति से पास हो चुका है तो फिर लागू क्यों नहीं किया?
नहीं, स्पेशल सेशन बुला कर नौटंकी करनी है, रील बनानी है, ख़ुद को सबसे बड़ा महिलाप्रेमी और विपक्ष को महिला विरोधी साबित करना है। जनता के टैक्स के पैसों को केवल तमाशे पर फूँकना है।
दरअसल इनकी मंशा महिलाओं के नाम पर वोटचोरी के साथ सीटचोरी की है।
हे देशवासियों, इन नौटंकीबाजों से देश और लोकतंत्र बचाओ 🙏🏿
"પેપર ફોડો અને પદ મેળવો!"
ભારતીય જનતા પાર્ટીની નવી યોજના.
જાન્યુઆરી 2023 માં, જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડના મુખ્ય આરોપી આકાશ જશુભાઈ પટેલ, જેની ગુજરાત ATS ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, તેને ભાજપ દ્વારા યુવા મોર્ચાના પ્રમુખ બનાવવામાં આવ્યા.
👉પરીક્ષા પાસ કરવાથી નોકરી મળે કે ન મળે,
પણ પેપર ફોડવાથી "ભાજપ પ્રમુખ" પદ તો ચોક્કસ મળે છે! : ગુજરાત ભાજપ
@YAJadeja
ઉમરેઠ ના ધારાસભ્ય નું અવસાન થતા માત્ર ૧૦ દિવસમાં સીટ ખાલી પડતા ચુંટણી જાહેર કરી અને સરકારી કચેરીઓમાં વર્ષો થી ખાલી પડેલી જગ્યા ની નોંધ લેવાતી નથી..
અભણ નેતાઓની જગ્યા ખાલી પડે એ નાં ચાલે પણ શિક્ષકોની જગ્યા વર્ષોથી ખાલી પડી છે એ ચાલે.
ગજબ સરકાર
मोदी जी आपने भारत का स्वाभिमान सम्मान और प्रतिष्ठा सब कुछ अमेरिका के हाथों गिरवी रख दिया है।
देश को मालूम है आप #Epstienfiles में बुरी तरह फँस चुके हैं,आपका दोस्त अडानी US में भ्रष्टाचार के मामले में फँसा हुआ है।
अब आपको रूस से तेल ख़रीदने के लिए भी ट्रम्प की अनुमति चाहिए।
भारत को इतना कायर और कमज़ोर प्रधानमंत्री नही चाहिए आप स्वयं अपने पद से इस्तीफ़ा दे दो।
#USIranWar
ચૂંટણી સમય પહેલાં આરોપો લગાવો..પૈસા જપ્ત કરો..જેલમાં નાંખવાની ધમકી..ના માન્યા તો જેલમાં ..જેટલો સમય જેલમાં રહ્યા એનું શું..જેટલો સમય પરિવારે યાતના વેઠી એનું શું ..અને ખાસ તો ચૂંટણી સમયે સૌથી મોટો મુદ્દો શરાબ નિતી ..(જેના કારણે ચૂંટણી હાર્યા ) સત્તા ગઈ ..મૂળ મુદ્દો આજ હતો..એ વેદના ..કઈ રીતે આખો પ્રોપેગન્ડા ઉભો કરાય છે…પ્રજાએ એટલે તો હરાવ્યા..જેમાં હિન્દી મીડિયાએ બાકી કામ કરી દિધુ…લોકસભા ચૂંટણી સમયે આ જ વાત હતી..કોંગ્રેસના પૈસા ફ્રિજ કરવા ..વગેરે વગેરે..ચૂંટણી પછી નિર્દોષ..નિર્દોષ ..આ જ હાલની રાજનિતી છે..જો ડર ગયા વો મર ગયા…જોઈએ હવે..એ યાતના .એ વેદનાની કોઈ ગણતરી કરે છે ખરૂ !
TAT પરીક્ષા માટે પ્રિલિમ પરીક્ષામાં પાસ થવા
માટે અને મુખ્ય પરીક્ષા (Mains) આપવા માટે કેટલા લઘુત્તમ કટ-ઓફ ગુણ રાખવામાં આવ્યા છે, તેની સત્તાવાર જાહેરાત વહેલી તકે કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ વતી અમે SEBને વિનંતી કરીએ છીએ.
@YAJadeja@Rivaba4BJP@tejasmajithiya5@hdraval93@CMOGuj