@BJP4Gujarat આ તસ્વીર વાસ્તવીકતા થી અળગી છે. જો ખરેખર વાસ્તવિકતા જોવી હોય નજીકના ગામડા ની સ્કૂલ મા મુલાકાત લઈ શકો, તેમાં પૂરતા શિક્ષકો નથી. જ્યાં છે ત્યાં ભાડુઆતી કરાર વાળા શિક્ષકો રાખેલ છે. વિધાન સભા મા મંત્રીએ રજૂ કરેલ આંકડા મુજબ 1600+ સ્કૂલ રાજ્યની એવી છે કે ફક્ત એક શિક્ષક થી ચાલે છે.
કોંગ્રેસનાં પૂર્વ MLA અર્જુનભાઇ મોઢવાડિયા અને અમરીશભાઈ ડેર #भाजपा નો ખેસ પહેરી પાર્ટીમાં જોડ્યા પરંતુ તમે ખરેખર 56ની છાતી વાળા પક્ષમાં જોડાયા હોઈ તો મોટી સંખ્યામાં કાયમી શિક્ષકની ભરતી કરાવો તો માનીએ કે તમારામાં તાકાત છે
@arjunmodhwadia@Ambarish_Der#गुजरात_मांगे_स्थाई_शिक्षक
26 साल से सत्ता में रहने के बावजूद अगर 341 सरकारी स्कूल सिर्फ़ एक कमरे में चल रहे हैं तो उस सरकार के लिए इससे ज़्यादा शर्म की कोई बात नहीं हो सकती। ऐसे भारत कैसे आगे बढ़ेगा?
दिल्ली में हम बजट का 25% शिक्षा पर खर्च करते हैं। दिल्ली के सरकारी स्कूलों में पढ़ने वाले बच्चे NEET-JEE और NDA की परीक्षा पास कर रहे हैं।
शिक्षा व्यवस्था को मज़बूत बनाएँगे तो हमारे बच्चे पढ़ेंगे, आगे बढ़ेंगे और देश को भी आगे बढ़ाएँगे। हम ये काम दिल्ली में कर रहे हैं, पंजाब में भी शुरू कर दिया है। देश में जहाँ-जहाँ मौक़ा मिलेगा वहाँ भी करेंगे। देश को आगे लेकर जाएँगे।
https://t.co/nlpVtR5QVt