પરીક્ષા લેવાય સમયસર પણ પરિણામ અનિયમિત, બતાવેલ સમયગાળો પણ અનિયમિત,શું ઉમેદવારને પોતાના પરિણામ માટે લાચારી કરાવાની?જો પરીક્ષાના ઉમેદવારને સાથે આમ થાય તો સામાન્ય માણસને ન્યાય કેટલા ફેરાએ મળતો હસે અનુભવી શકાય.@YAJadeja@Jamawat3@Bhupendrapbjp#declare_gujarat_hc_assistant_result
@BJP4India@narendramodi વાહ! અભિનંદન ઘરનાં બાળકો આશા સાથે વિનંતી કરે કે ગુજરાતમાં પણ ભરતી કરો.ભૂતકાળમાં થઈ ચુકેલા તમામ તમારા દિવાસ્વપ્ન ભવિષ્યની મથામણમાં ભાંગી ના પડે અને શિક્ષણનું સ્તર લાવવામાં શિક્ષકના મૂલ્યોની બલિ દેવાનું કામ ગુજરાતમાં થઈ રહ્યું છે.
#GUJ_WANT_GOV_TEACHERS#TETTAT
#���્ઞાન_સહાયક
અલગ અલગ નામોના લટકણિયાં લગાડી ઉઠ્ઠા ભરાવી શિક્ષણનું "#વેપારીકરણ" કરનાર પદ્ધતિ/યોજનાનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ.
બાળકોના ભવિષ્ય સાથે ચેડાં હંમેશા અસહ્ય રહશે, આપણા દેશના બાળકોના ભવિષ્ય માટે કાયમી શિક્ષકોની જરૂર છે, નવી શિક્ષણનીતિ (NEP - 2020) પ્રમાણે બાળકોના શિક્ષણ માટે શિક્ષક અસ્થાયી નહી પણ કાયમી હોવો જોઈએ તો નવી શિક્ષણનીતિના અમલમાં ધાંધલી કેમ ?
આ રીતે ભોળી જનતાના આંખોમા�� ધૂળ ના��ી #કોન્ટ્રાકટ_શિક્ષક પ્રથા લાગુ કરવાથી #વિશ્વગુરુ બની જવાના છીએ ?
શું આ રીતે ભણશે ગુજરાત ? જેટલા બાળકોની સંખ્યા છે એટલા પ્રમાણમાં યોગ્ય મહેકમનો વધારો કરવો જોઈએ પરંતુ અહીંયા તો ઉલટી ગંગા વહી રહી છે, શિક્ષકોના મહેકમનો ઘટાડો કરવાનો શો મતલબ ?
એ ખાસ યાદ રાખવું રહિયું કે શિક્ષણનું પતન એ રાષ્ટ્રનું પતન છે. આ શિક્ષણ પ્રણાલી ના અધઃપતન તરફ જઈ રહીયા છીએ,આપડે બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે શિક્ષક લાવવાના છે મજૂર નહીં.
👉રાજ્યની 1657 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક..
👉ઘોરણ 1 થી 8 ના 41 હજાર શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવામાં આવ્યું.
👉વર્ષ 2022-23 માં ઘોરણ 1 થી 8માં 19,963 શિક્ષકોની જગ્યા ખાલી..
#GUJ_WANT_GOV_TEACHERS
#કાયમી_શિક્ષક_ભરતી_આપો
#ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_રદ_કરો
@narendramodi
@kuberdindor
@Bhupendrapbjp
@CMOGuj
@dpradhanbjp
TAT mains પેપર-1 એટલે ભાષા સજ્જતા. જરૂરી નથી તમે સારું લખતા હોય પણ વધુ (પેજ)લખતા હોય તેનું વિશેષ ધ્યાન રાખવું .જેથી પેપર તપાસનાર મગજને અવકાશ ન આપે અને તમારા ગુણ પર શનિની વક્રી ન થાય.#TAT_EXAM_SEB
@kuberdindor આપ સાહેબને નમ્ર વિનંતી છે કે સર્વરનો પ્રશ્ન વારેવારે ઉદભવે છે,બધા ઉમેદવાર પરિણામ જોવા રાહ તો જોતા જ હોય તેમાં પરિણામ આવ્યા પછી પણ વેબસાઇટ ઓપન ન થાય તો વધુ તકલીફ પડે છે. જેનું નિરાકરણ લાવવામાં આપ સહાય કરશો તેવી આશા છે.
@Hasmukhpatelips સાહેબ, અમરેલી થી સુરેન્દ્રનગર સીધી સરકારી બસ એક પણ મળતી નથી અને આવા ઉનાળાના ભંયકર તડકામા 200KM કેન્દ્ર સુધી જવુ અને 200KM આવવુ એટલે કોઇ પણ લોખંડી માણસ પણ સાંજ પડતા રૂ જેવો નરમ બની જાય.હવે ન્યૂનતમ ખર્ચ સાથે પહોચવું કેમ શક્ય કરવુ?#talatiexam